________________
૧૫૪
જિનશાસન પૂજ્યશ્રીએ પંજાબી ગુરૂભકતેને આ નિર્વાણ મહત્સવને વધાવી લેવાની હાકલ કરી કારણ કે જૈન જગત માટે આ અવસર અને હતે. “અવસર બેર બેર નહિ આવે, પૂજય શ્રીની આ વાત ગુરુભકતનાં હૃદયમાં કેતરાઈ ગઈ અને આ સાથે આ મહોત્સવ નિમિત્તે નાનાં મોટાં સ્મારક માટેનું આયોજન થયું. વળી શહેર શહેરના અધિકારી, મંત્રીમંડળના મંત્રીઓ વગેરે એ આ સ્મારક માટે સક્રિય સાથ આપે. એટલું જ નહિ પણ જરૂરી સહાય પણ આપી બધાના આનંદમાં અભિવૃદ્ધિ કરી.
પૂ. આચાર્યશ્રીના પાવન સાન્નિધ્યમાં લોર્ડ મહાવીર ફાઉન્ડેશન (રજી.) પંજાબ, પચીસમી મહાવીર નિર્વાણ શતાબ્દિ સમિતિ (પંજાબ રાજય) શ્રી મહાવીર જૈન સંઘ, એસ. એસ. જૈન મહાસભા, પંજાબ શ્રી આત્માનંદ જૈન મહાસભા, ઉત્તરભારત શ્રી તેરાપંથી મહાસભા-પંજાબ, શ્રી દિગબર મહાસભા-પંજાબ, પચ્ચીસમી મહાવીરનિર્વાણ શતાબ્દિ સંયોજન સમિતિ દ્વારા થયેલા સમ્મિલિત સ્મારક તથા વિવિધ આજની યાદી જૈન જગતના ઈતિહાસમાં સુવર્ણાક્ષરે અંકિત થશે. આ સમારકે નવી પેઢીને પ્રેરણા આપશે અને ભગવાન મહાવીરના તપ, ત્યાગ, સંયમ અને અહિંસાને વિજય સંદેશ અમર બની રહેશે.
૧. મહાવીર ફાઉન્ડેશન ૨. અહિંસા વર્ષમાં શિકારબંધી ૩. કેદીઓની સજામાં છૂટ ૪. મહાવીર સચિત્ર ડાયરી પ. વિશેષાંકનું પ્રકાશન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org