________________
૩૧. પંજાબ સ્મારકોનાં
પ્રેરણામૂર્તિ
પંજાબ – પૂજય દાદા ગુરુ ન્યાયનિધિ આચાર્ય ભગવંતની કર્મભૂમિ પૂ. પંજાબ કેસરી, યુગદષ્ટ્ર આચાર્ય પ્રવર શ્રીમદ વિજય વલ્લભસૂરિજીની પુણ્યભૂમિ અને જિન શાસનરત્ન શાંતમૂતિ આચાર્ય શ્રી વિજય સમુદ્રસુરિની ગુરૂભૂમિ છે. પંજાબની ગુરુભકિત અજોડ છે. પંજાબનું આતિક્ય પણ અજોડ છે. અને પંજાબની સેવા ભાવના પણ અજોડ છે. અત્રે કલકત્તા, મદ્રાસ, મુંબઈ જેવા કડપતિઓ કે લખપતિઓ ન હોવા છતાં ગુરુવચને પંજાબી ભાઈ બહેનો હજાર રૂપિયા ગુરુભકિતમાં આપીને અનુપમ દષ્ટાંત પુરું પાડે છે. અહિં સામૂતિ જગવત્સલ ભગવાન મહાવીરના નિર્વાણ મહોત્સવ નિમિત્તે પંજાબભરમાં જેટલાં નાનાં મોટાં સમારકે થયાં છે તેટલાં બીજે કયાંય નથી થયાં. આપણું ચરિત્રનાયક જિનશાસનરત્ન ભગવાન મહાવીર ૨૫૦૦માં નિર્વાણ મહોત્સવના અતિથિવિશેષ તરીકે દિલ્હી પધાર્યા અને પંજાબના શહેરે શહેર અને મંદિરે મંદિરે અને સંસ્થાએ સંસ્થાએ આનંદની લહેર લહેરાણી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org