________________
૧૫ર
જિનશાસનના વિકાસવર્ધનને રિપોર્ટ વાંચી સંભળાવ્યું. તેમણે જણાવ્યું કે “પાઠશાળા દિવસે દિવસે પ્રગતિ કરી રહી છે. તેના વિકાસ માટે સ્થાયી ફડની જરૂર છે. બધાએ આ પેજના હર્ષથી વધાવી લીધી અને સહગ આપવા આશ્વાસન આપ્યું. પ્રધાનશ્રીએ પણ મંત્રીશ્રીની યેજનાનું સમર્થન કર્યું એ એ વખતે ૬૫ સભ્યએ પાઠશાળાને ત્રણ વર્ષ સુધી પ્રતિ વર્ષ ૧૦૦ રૂપીયા આપવાની જાહેરાત કરી તેથી આનંદની લહેર લહેરાઈ
આચાર્ય શ્રી ઈન્દ્રન્નિસુરિજીએ આ પ્રસંગે દર્શાવ્યું કે આચાર જ પ્રથમ ધર્મ છે. જ્ઞાનદાન એ સર્વોત્તમ દાન છે. આવી પાઠશાળાઓ પ્રત્યેક સ્થળે ખુલવી જોઈએ, જેથી ભાવિ પેઢી સુસંસ્કારી અને ધર્મનિષ્ઠ બને.” પન્યાસ શ્રી જયવિજથજી મહારાજે પણ એ વિષય પર વિદ્વતાપૂર્ણ પ્રવચન કર્યું જિનશાસનરત્ન આચાર્યશ્રીએ સંઘને પ્રેરણા આપતાં કહ્યું કે, “ગુરુ વલભના આશીર્વાદથી સિંચિત આ પાઠશાળા દિન પ્રતિદિન ફૂલતી ફલતી રહેવી જોઈએ.” ભગવાન મહાવીર નિર્વાણ વર્ષ નિમિત્તે લે મહાવીર ફાઉન્ડેશનના મંત્રી શ્રી હીરાલાલ જેને યોગ્યતા મેળવનાર છાત્રને મહાવીર ડાયરી ઈનામમાં આપી પાઠશાળાના પ્રાણ શ્રી ગાંધી શાહજીને ચારે જૈન સંપ્રદાયના સમન્વયના પ્રતીકરૂપે લેર્ડ મહાવીર ફાઉન્ડે. શનની તરફથી સેનાને મેડલ અર્પણ કરવામાં આવ્યો. આજે સંક્રાન્તિને સમારેહ પણ ઉત્સાહથી ઉજવાયે. આચાર્યશ્રીએ માંગલિક તેત્રે સંભળાવી સંક્રાન્તિનો પ્રકાશ દર્શાવ્યું. જયનાદો સાથે સમારેહુ આનંદપૂર્વક સમાપ્ત થયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org