________________
જિનશાસનરત્ન
૧૫૧ માટે હું રૂા. ૫૧૦૦૦) સાધમિક સમુદ્ધાર માટે આપું છું. અને હું ઈચ્છું છું કે આપણા સમાજને બળવાન અને શકિત શાળી બનાવવા સાધમભાઈ બહેનોનો સમુદ્વાર અત્યંત જરૂરી છે. આ જાહેરાતનું સૌએ હાર્દિક સ્વાગત કર્યું જૈન સાયટીના પ્રધાન શ્રી સિકંદરલાલજી જૈને પણ ગ્ય છાત્રોને સાયટી તરફથી પ્રતિવર્ષ ૧૦ છાત્રવૃત્તિઓ તથા સાધનહીન છાત્રોને પુસ્તકે તથા ગરમ કપડાં આપવાની જાહેરાત કરી.
અંબાલા નિવાસી શ્રી રાજકુમારજી બરડેએ બાળકોને પારિતોષિક આપ્યાં પૂજ્ય આચાર્ય શ્રીએ પ્રધાન શ્રી બાબુરામજી જેન તથા શ્રી સિકન્દરલાલજી જૈનની ઉદારતાની પ્રશંસા કરી અને ગુરુભગવંતનો પંજાબ ઉપર થયેલ ઉપકાર, સમાજકલ્યાણની ગુરુદેવની ઝંખના શિક્ષણ પ્રચાર માટેની તમન્ના તથા ગુરુભગવંતનું ઉચ-આદર્શ તપસ્વી જીવનનો ઉલ્લેખ કરતાં ગુરુભગવંતનાં અધૂરાં કાર્યો આપણે સૌ ગુરુભક્ત પૂરાં કરીને સાચી શ્રધાંજલિ આપીએ. એમ કરી વકતવ્ય સમાપ્ત કયું આચાર્ય શ્રીએ માંગલિક સંભળાવીને સૌને મંગલ આશીર્વાદ આપ્યા આ એક અપૂર્વ અવસર બની રહ્યો.
તા. ૧૬-૧૧-૭૫ના રવિવારના રોજ શ્રી આત્મવલ્લભ જૈન પાઠશાળાનો વાર્ષિક સમારોહ ઉલાસપૂર્ણ વાતાવરણમાં પૂજ્ય આચાર્યશ્રીની છત્રછાયામાં ધામધૂમથી ઉજવાય. જ આ સમારંભનું પ્રમુખસ્થાન શ્રી આત્માનંદ જૈન હાયર સેકન્ડરી સ્કૂલના મેનેજર દાનવીર નિભીક આદરણીય શ્રી શ્રીપાળ જેને સંભળાવ્યું હતું – જૈન સ્કૂલ તથા પાઠશાળાના છાત્રોએ મને રંજન કાર્યક્રમ રજુ ર્યો હતો. પ્રદીપકુમારે બહારથી આવેલા મહાનુભાવોના સંદેશાઓ સંભળાવ્યા મહાસભાના મહામંત્રી શ્રી મબલદેવરાજજીએ પાઠશાળાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org