________________
જિનશાસનરત્ન
૧૪૯
છેવટે શ્રી બલદેવ રાજજીએ ગુરૂ વલ્લભની સમાધિજના રજુ કરી, અને સમાજને આ પવિત્ર કાર્યમાં સહયોગ આપવા જોરદાર અપીલ કરી. આ અપીલ સાંભળતાં જ દાનની વર્ષા વરસી પૂજ્ય આચાર્ય શ્રી એ પણ તે માટે પ્રેરણા કરી અને છેલ્લે ઉોધન કર્યું કે, ગુરૂ ભગવંતની સમાધિ લુધિયાનામાં બનશે તે જાણી મારા રામ રેમમાં પ્રસનનતા થાય છે બંને ગુરૂ ભગવંતેના આશીર્વાદ તમારા પર વરસી રહ્યા છે. આ સ્વપ્ન પૂરું થશે ને સંઘનો જયજય કાર થશે. પછી સભાનું વિસર્જન થયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org