SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ જિનશાસનરત્ન ૧૪૯ છેવટે શ્રી બલદેવ રાજજીએ ગુરૂ વલ્લભની સમાધિજના રજુ કરી, અને સમાજને આ પવિત્ર કાર્યમાં સહયોગ આપવા જોરદાર અપીલ કરી. આ અપીલ સાંભળતાં જ દાનની વર્ષા વરસી પૂજ્ય આચાર્ય શ્રી એ પણ તે માટે પ્રેરણા કરી અને છેલ્લે ઉોધન કર્યું કે, ગુરૂ ભગવંતની સમાધિ લુધિયાનામાં બનશે તે જાણી મારા રામ રેમમાં પ્રસનનતા થાય છે બંને ગુરૂ ભગવંતેના આશીર્વાદ તમારા પર વરસી રહ્યા છે. આ સ્વપ્ન પૂરું થશે ને સંઘનો જયજય કાર થશે. પછી સભાનું વિસર્જન થયું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002149
Book TitleSamudrasuriji Jivan Prabha Part 2
Original Sutra AuthorN/A
AuthorFulchand Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1983
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy