________________
જિનશાસનરત્ન
૧૪૧
..
પૂજ્યશ્રીની નાદુરસ્ત તખિયત છતાં જમ્મુથી વિહાર કરી ૫'જામનાં અનેક ગામામાં વિચરી. અનેક જૈનજૈનેતરાને માંસમીરાના ત્યાગ કરાવી, જૈન ધમ ની પ્રભાવના કરતાં કરતાં, તા. ૩૧-૭-૭૫ના રાજ લુધિયાણામાં પાવનપગલાં કર્યાં આચાય શ્રી ની ભાવનાનુસાર નગરપ્રવેશ અત્યંત સાદાઈથી કરવામાં આવ્યે છતાં શહેરનાં જૈન જૈનેતર ભાઇ-બહેનેાની ઉપસ્થિતિ હુજારાની સંખ્યામાં હતી. સાદું છતાં વિશાળ જનમેદનીયુક્ત પ્રભાવશાળી જૂલુસ શહેરના મુખ્ય ભાગમાં પસાર થઈ શ્રી આત્માનદ જૈન હાયર સેકન્ડરી સ્કૂલમાં આવી સભાના રૂપમાં ફેરવાઇ ગયું. પાડશાળાનાં બાળકોએ ગુરૂદેવે નુ ઉમ'ગભેર સ્વાગત કર્યુ હતું. ભગવાન મહાવીર અને ગુરુદેવના જયજય કારથી આકાશ ગૂંજી ઊઠયુ હતુ. જૈન સ્કૂલમાં આચાર્ય દેવ નું શાનદાર સ્વાગત થયુ.. શ્રી ટી. આર. જૈન, શ્રી ખિવદાસ જૈન, પ્રિન્સીપાલ શ્રી કાન્તા જૈન, શ્રી અલદેવરાજ જૈન, આદ એ ઉષ્માભર્યુ સ્વાગત કરીને આવકારનાં પ્રવચન કર્યાં હતાં. તા. ૧૬-૭-૭૫ ના સંક્રાન્તિ ઉત્સવના પુનિત દિવસે જુદા જુદા પ્રાંતેમાંથી મેટી સંખ્યામાં ગુરુભક્તો પધાર્યાં હતા. શ્રી મહિલા મંડળના મત્રી શ્રી નીલમ જૈને સમાજ સુધારણા વિષે મનનીય અને સારગતિ પ્રવચન આપ્યુ હતુ. પુ. આચાય શ્રીએ મધ્યસ'ક્રાન્તિ સ'ભળાવી સૌને આશિવાદ આપ્યા હતા. વ્યાખ્યાનમાં ‘વિપાકસૂત્ર’ તથા ભાવનાધિકારે ‘નવકાર મહામ`ત્ર ચરિત' ને પ્રારભ થયા હતા. દર રવિવારે હાઇસ્કૂલ ના પટાંગણમાં પૂ. આચાર્ય શ્રી વિજય ઈન્દ્રન્ક્રિન સૂરીજી પન્યાસ શ્રી જયવિજયજીના આગવી શૈલીમાં જાહેર પ્રવચને ચૈાજાતાં હતાં અને આના લાલ જૈન જૈનેતર ભાઇ બહેને રસપૂર્ણાંક લેતાં હતાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org