________________
૧૪૪
જિનશાસનરત્ન કે ગુરૂદેવની સમાધિ ઉદ્યોગનગરી લુધિયાનામાં થશે એ સાંભળી મારાં રેમ રેમમાં પ્રસન્નતા થઈ રહી છે. બંને ગુરૂભગવતના મંગળ આશિર્વાદો આપના નગરમાં વરસી રહેશે અને લુધિયાણું ધન્ય ધન્ય બની જશે. આ અધૂરું સ્વપ્ન પૂર્ણ કરવાને યશ તમને શ્રી સંઘને મળશે. અને સંઘનું મહાકલ્યાણ થશે. ગુરુદેવે માંગલિક સંભળાવ્યું. અને ગુરુદેવોને બુલંદ જ્યનાદથી મંડપ ગૂંજી રહ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org