SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ જિનશાસનરત્ન કે ગુરૂદેવની સમાધિ ઉદ્યોગનગરી લુધિયાનામાં થશે એ સાંભળી મારાં રેમ રેમમાં પ્રસન્નતા થઈ રહી છે. બંને ગુરૂભગવતના મંગળ આશિર્વાદો આપના નગરમાં વરસી રહેશે અને લુધિયાણું ધન્ય ધન્ય બની જશે. આ અધૂરું સ્વપ્ન પૂર્ણ કરવાને યશ તમને શ્રી સંઘને મળશે. અને સંઘનું મહાકલ્યાણ થશે. ગુરુદેવે માંગલિક સંભળાવ્યું. અને ગુરુદેવોને બુલંદ જ્યનાદથી મંડપ ગૂંજી રહ્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002149
Book TitleSamudrasuriji Jivan Prabha Part 2
Original Sutra AuthorN/A
AuthorFulchand Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1983
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy