________________
૨૮. તપાનગરી લુધિયાના
પર્યુષણ પર્વ જૈન પર્ધામાં વિશિષ્ટ સ્થાન છે. આત્મ શુદ્ધિ, આત્મ સંયમ અને આત્મચિંતનનું આ પર્વ છે. તેમજ આ પર્વ પ્રત્યેક વ્યકિતને તપ, ત્યાગ અને આત્મચિતન તરફ અગ્રેસર થવાની પ્રેરણાં આપી જાય છે.
લુધિયાનામાં જૈન સમાજની જાગૃતિને ક્રમ કદીપણુ એછે થયા નથી. અહીં ભગવાન મહાવીરના નિર્વાણ મહોત્સવ નિમિત્ત જેટલાં સ્મારકો થયાં છે તેટલાં કદાચ કોઈ જગ્યાએ નહિ થયાં હાય. આ વર્ષે અહી. સદ્ભાગ્યે જિનશાસનરત્ન આચાર્ય શ્રી વિજયસમુદ્રસૂરિજી, આચાર્ય શ્રી વિજય ઈન્દ્ર દિન્તસૂરિજી, પન્યાસ શ્રી જયવિજયજી, મુનિ શ્રી શાંતિ વિજયજી, ઉગ્ર તપસ્વી શ્રી નયચંદ્ર વિજ્યજી તથા શાન્તમના તપસ્વી દ્વીપવિજયજી આદિની નિશ્રામાં આ વખતે પર્યુષણ અવસર પર જે વિભિન્ન તપશ્ચર્યાએ થઇ એ તે એક વિક્રમ સમાન ગણાશે. તપશ્ચર્યાની જાણે ઝડી વરસ એવું લાગતુ હતુ. અને ખરેખર આ લુધિયાણાની ભૂમિ તપસ્યાની નગરી તપેાનગરી અની ગઇ હતી.
આચાર્ય શ્રી વિજયસમુદ્ર સૂરિજીની નિશ્રામાં ઉગ્ર તપસ્વી મુનિશ્રી નયચંદ્ર વિજયજીએ ૫૧ ઉપવાસ તથા સરલ ચેતા શ્રી
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International