________________
જિનશાસનરત્ન
૧૪૩
પર્વને સહદયથી માનવીને ભગવાન મહાવીરના ૨૫ મા નિર્વાણ શતાબ્દિના વર્ષમાં સામાજિક એકતા સુદઢ કરવાને પયગામ આપે,
બડતના શ્રી નિલેકચંદજી, સોનીપતના શ્રી નંદકિશોર જીએ ખમત ખામણુ કર્યા. શ્રી કરતારચંદજીએ દિલ્હી સંઘ તરફથી ગુરુભક્તિનું મનોહર ગીત સંભળાવ્યું જલંધરના શ્રી કસ્તુરીલાલજી એડકેટે ખમત ખામણુ કરતાં જલંધર પધારવા વિનંતી કરી. હોશિયારપુરના ગુરુભક્ત શ્રી શાન્તિપ્રસાદજીએ ખમતખામણ કરતા લુધિયાણુમાં થયેલ અભૂતપૂર્વ તપશ્ચર્યાની અનુમોદના કરી. અંબાલા શ્રી સંઘના મહામંત્રી શ્રી બાષભદાસજી જેને ખમત ખામણાં કરતાં કહ્યું કે, “ એ ગુરુ મુજે હૈ તેરી રહમત પે નાઝ.” શાયરી ઢંગમાં ગુરુમહિમા દર્શાવતાં અંબાલા પધારવા વિનંતિ કરી. શ્રી અંબાલવી દેવ રાજજી એ ભજન સંભળાવી ગુરુભગવંતની સ્મૃતિ તાજી કરી. અંતમાં પ્રમુખ શ્રી. ધર્મપાલજી એ સવાલે ગુરુદેવે અને સમસ્ત સંઘ સમક્ષ ક્ષમાયાચના કરતાં જણાવ્યું કે આ નિર્વાણ વર્ષમાં આપસના મતભેદ ભૂલીને એકતાનું વાતાવરણ સર્જવું જોઈએ. ગુરુદેવ દીર્ધાયુ બને ! અને પંજાબ હરિયાણામાં ધર્મની
ત જવલંત રાખે ! શ્રી રતનચંદજી એ સવાલે સંઘ તરફથી શ્રી ધર્મપાલજીનું અભિનંદન કયુ. અને દર્શાવ્યું કે ભગવાન મહાવીર ની વાણુને વિશ્વભરમાં પ્રચાર કરવા જેને સાહિત્યનું વિધવિધ ભાષામાં પ્રકાશન થવું જોઈએ અંતે મંચ સંજક શ્રી બલદેવરાજજીએ ગુરુવલ્લભની સમાધિની * એજના રજૂ કરી અને આર્થિક સહગ માટે જોરદાર અપીલ કરી. અને થોડા જ સમયમાં લાખો રૂપિયાને વરસાદ વરસ્ય. આ પ્રસંગે પૂ. આચાર્યશ્રી એ પોતાના ઉદ્દબોધનમાં જણાવ્યું
મેચ વિધવિધારીને વિશ્વમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org