________________
જિનશાસનરત્ન
પૂ. આચાર્ય શ્રી મત્રમુગ્ધ થઈ રહ્યા, ગુરુ ભગવંતનુ અધૂરૂ સ્વપ્ન સાકાર થઈ રહેલ જોઈ આનંદમગ્ન મની રહ્યા. આજે મુ`બઈથી ૪૫૦ યાત્રિકોની સ્પેશ્યલ ટ્રેઈન આવી પહેાંચી.
જમ્મુમાં આનંદની લહેર લહેરાણી.
6
૨૦૩૧ વૈશાખ સુદ ૧૩ તા. ૨૩-૫-૭૫ નું સેનેરી પ્રભાત ઝગમગી રહ્યુ હતું. પ્રતિષ્ઠાનુ વિધિવિધાન જોવા હજારો ભાઈ બહેના ઊમટી આવ્યાં હતા. જમ્મુનગરી ધમ નગરી મની ગઈ. સવારના ૮-૫૬ કલાકે જિનશાસન રત્ન શાંતમૂતિ આચાર્ય શ્રી વિજય સમુદ્ર સૂરીજીએ શ્રી મહાવીર સ્વામીની પ્રતિમાને તન જિનાલયમાં પ્રતિષ્ઠાપિત કરવાની ક્રિયા કરી ત્યારે સૌ ધામ જમ્મુનુ જમ્મુનું ગગન ભગવાન મહાવીરના જયનાદૃથી ગૂંજી ઊઠયું. ૩ પુણ્યાહુ પુણ્યાહ ના નાદોથી જમ્મુની શેરીએ ગૂ'જી ઊઠી હતી. કાશ્મીરની સ્વગીય ધરતીએ તે દિવસે પહેલી જ વાર્ ગગનમાંથી વરસતી દેવતાઇ અમીધારાની મહેક માણી. ઘડીભર તે સૌને લાગ્યુ કે નિશાતખાગ કાશ્મીરની ધરતીનાં ગુલાબનાં મનહર ફૂલા જાણે મેાજમાં આવી પેાતાની સૌરભ છાંટી રહ્યા છે ? જમ્મુના માત્ર જૈનસમાજ માટે જ નRsિ' સમગ્ર જમ્મુ નિવાસી માટે ૨૩મી મેને પ્રતિષ્ઠા દિવસ ચિરસ્મરણીય બની ગયા. જમ્મુના તમામ મુખ્ય માગે†એ તે દિવસે નવાં રૂપ સજયાં. કમાન, તારણેા મહાવીર વાણીથી અને વલ્લભ વાણીથી શેાભતાં ર’ગબેરગી ચિત્રપટો આજે ચારે બાજુ નજરે તરતાં હતાં
૧૩૫
Jain Education International
પ્રતિષ્ઠા મહાત્સવમાં ત્યાંના સ્થાનિક અને આસપાસનાં ગામનાં સ્થાનકવાસી દિગંબર આદિ સપ્રદાયના ભાઈ બહેના
For Private & Personal Use Only
"
www.jainelibrary.org