________________
૧૩૪
જિનશાસનર
૨૦૩૧ વૈશાખ સુદ ૧૧ બુધવાર તા. ૨૧-૫-૭૫ના. રોજ બહેન વીણાબેનની દીક્ષાને વરઘોડે હાથી પર ઠાઠમાઠથી બજારમાં નીકળ્યો, ત્યારે દીક્ષાથી બહેનને જોવા માટે લેકે ઉમટી પડયા હતા. સાથે સાથે પ્રતિષ્ઠા નિમિતે કુંભસ્થાપના ૧૮ અભિષેક વગેરે કિયા આચાર્યશ્રી વિજયેન્દ્રદિન સૂરિજીએ ભાઈ શ્રી ભૂરાભાઈ દ્વારા કરાવી. દક્ષાવિધિ જેવા સંઘના ભાઈબહેને ઉમટી આવ્યા, પૂજ્ય આચાર્યશ્રીની નિશ્રામાં દીક્ષા વિધિ સમાપ્ત થઈ પ્રતિષ્ઠા મહોત્સવને ઉમંગ જમ્મુના શ્રી સંઘના ભાઈ-બહેનોમાં જોવામાં આવતું હતું.
૨૦૩૧ વૈશાખ સુદ ૧૨ ગુરુવાર તા. ૨૨-૫-૭૫ ના રોજ પ્રતિષ્ઠાને શાનદાર એતિહાસિક વધેડો કાઢવામાં આવ્યું.. જૂલુસની શરૂઆતમાં પાંચ દેશભક્ત ઘોડેસ્વાર હતા. હાથીપર બે રાજાઓની સ્વારી હતી. શાળાનાં બાળકનું મ્યુઝીક બેન્ડ હતુ. ભગવાન શ્રી નેમિનાથના વિવાહની ઝાંખી હતી. બંને ગુરુ ભગવંતે આચાર્ય વિજય સમુદ્રસૂરીશ્વરજીને આશીર્વાદ અર્પતા હોય તેવી અનુપમ ઝાંખી (રચના) હતી કેસરી સાડી. પરિધાન કરેલી બહેને, મુંબઈ મહિલા સમાજની બહેને, ભગવાન મહાવીર ઉપસગો સહન કરતા હોય તેવું દશ્ય. કેસરી સાડી પરિધાન કરેલ લુધીયાણાની બહેને શિર પર કુંભ કળશ લઈ ચાલતી હતી. અકબર બાદશાહ અને શ્રી હીરસુરીશ્વરજી મહારાજની ઝાંખી પણ વરડામાં હતી, એસ. એસ. જૈન હાઈસ્કુલ લુધીયાણાની બહેનેની પાસે, સત્ય અને અહિંસા ના પુરકતાં શ્રી જવાહરલાલ નેહરુ તથા શ્રી લાલબહાદુર શાસ્ત્રી શ્રી મહાવીર જૈન સોસાયટીની ભજન મંડળી (લુધીયાણું) દિલ્હીનું જયાબેન્ડ, હેશિયારપુર શ્રી વાસુપુજ્ય ભજન મંડળ, ભગવાનને રથ આ બધુ નિહાળતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org