________________
૧૩૨
જિનશાસનરત્ન ઉપાશ્રયે સંસ્થાઓ દહેરાસરોને આર્થિક સહકાર આપે. યાત્રાસંઘના હૃદયસમા શ્રી ઉમેદમલજી હજારીમલજી જૈને. અને શ્રી ખૂ બચંદજી અનચંદજી જેને પિત પિતાના તરફથી રૂ. ૨૫૦૧, ની જાહેરાત કરી હતી. અને જોત જોતામાં રૂ. ૪૧ હજાર થઈ ગયા. પછી બધાને ઉમળકે થઈ આ અને રૂ. બે લાખ જેટલી રકમ વિવિધ જગ્યાએ આપવાને. લાભ લીધે.
આ યાત્રાપ્રવાસ યાદગાર બની રહ્યો. એટલું જ નહિ , બધાં ભાઈ બહેનેએ તેને અપૂર્વ આનંદ માણ્ય તીર્થયાત્રા થઈ, વિવિધ પ્રદેશે જોવા મળ્યા, તેમજ ભારતભરમાં. પંજાબી ભાઈઓની ગુરુભક્તિ અને પ્રેમભર્યું આતિથ્ય કેવું અજોડ છે. તેને સાક્ષાત અનુભવ માણવા મળ્યા. બધાના હૃદયમાં આવા અનુપમ યાત્રા પ્રવાસને લાભ ફરી મળે તેવી. ભાવના જાગી ઉઠી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org