________________
જિનશાસનરત્ન
૧૭૧
દિલ્હીથી આગ્રા થઈ શૌર્ય પુરમાં શ્રી નેમનાથભગવાનનાં -દર્શન કર્યા. અહીં ચરૂધરરત્નશ્રી વલ્લભદત્તવિજયજી મહારાજની પ્રેરક વાણી સાંભળી. પલ્લીવાલ જૈન જૈનેતરભાઈ બહેનોએ અભૂતપૂર્વ સ્વાગત કર્યું. પલીવાલ ક્ષેત્રના જેને ને પિતાના ભુલાયેલા જૈન સંસ્કાર અને આચાર પુનઃ સુદઢ કરવામાં ઉપયોગી થવા યાત્રિકોએ શિબિર માટે રૂ- ૨૦ હજારથી વધુ રકમને ઉદાર સહગ આપે. યાત્રિકો એક વધુ પ્રાચીન તીર્થ નાગેશ્વરની યાત્રા કરી. અહીંની ધર્મશાળાના મુખ્ય દ્વાર પર “ વિજયવલ્લભ વિહાર ” નામ લખવાની શરતે રૂા. ૧૧૦૦ ૧ની રકમનું દાન કર્યું. અહીંયા રતલામ થઈ યાત્રાનાં મીઠાં મધુરાં સંસ્મરણે યાદ કરતાં યાત્રિકે ત્રણ સપ્તાહ બાદ ૯ મી જુને મુંબઈ આવી પહોંચ્યા.
યાત્રિકે જમ્મુથી મુંબઈ પાછા વળતાં શ્રી મહાવીરજી તીર્થ ધામમાં પલીવાલ ક્ષેત્ર ના જૈન સંઘની જરૂરિયાત સમજીને યાત્રિકેએ રૂ. ૨૧૦૦૧, ને ઉદાર સહયોગ આપે
હતો.
યાત્રિકે ન જમણ માટે ૧૩ મહાનુભાવ ભાઈ બહેને એ રૂ. ૫૦૧ , આપ્યા હતા. અને નાસ્તા માટે રૂ. ૫૦૧ , મહાનુભાવ ભ ઈ બહેનેએ આપ્યા હતા. વિશ્વના મશહૂર સૌદર્યધામ કાશ્મીર રાજ્યના જમ્મુનગરમાં નવનિર્માણ થયેલ જિનાલયની પ્રતિષ્ઠા પ્રસંગે મુંબઈથી સ્પેશ્યલ ટ્રેઈન લઈને ગયેલા ૪૫૦ મુંબઈગરા યાત્રિએ ૨૧ દિવસની પિતાની યાત્રામાં રૂ. બે લાખ જેટલી જંગી રકમને વિવિધ ધર્મકાર્ય માં સદૃલાભ કર્યો હતો
પહેલેથી નિર્ણય થયે હતું કે યાત્રામાં આવતાં તીર્થો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org