________________
જિનશાસનરત્ન
જલધર શ્રી સંઘે ખૂબ પ્રેમથી સાધમિ`ક ભક્તિ કરી, યાત્રિકોએ પ્રેમળભક્તિનું સ ́ભારણું લઈ લુધિયાણામાં દાપણુ કર્યું.
લુધિયાણા શહેર પર આચાર્યશ્રી વિજય વલ્રભસૂરીશ્વરજી મહારાજના અનડુદ ઉપકાર છે. અત્રેના શ્રી સંઘે શ્રી આત્મા નંદ જૈન સેકન્ડરી હાઈસ્કૂલના કમ્પાઉન્ડમાં ગુરુદેવની પુનિત યાદમાં તેઓશ્રીના પૂરા કદની પ્રતિમા પ્રતિષ્ઠાપિત કરી ભવ્ય ગુરુમ'દિર બનાવ્યુ' છે. આ ગુરુમ'દિરનાં દશન યાત્રિકો એ કર્યાં. યાત્રાસ'ઘના પ્રમુખશ્રી ખૂબચ'દ રતનચ'દજીએ ગુરૂમા ને ખૂબ ઉલ્લાસથી હાર પહેરાયે અને સૌએ સેવાપૂજાના લાભ લીધા.
૧૨૯
અહી' લુધિયાણામાં જ શ્રી ભેલામલ હૈ'સરાજના ઘેર પધરાવેલ હીરા-પન્નાની નાની નમણી વીતરાગ ભગવાનની પ્રતિમાનાં દર્શન કરતાં યાત્રિકાનાં હૈયે ભક્તિભાવનાં પુર ઉમટયાં. ધરાઈ ધરાઈ ને સોંએ આ ભગવાનનાં દર્શન કર્યાં. સ્નેહ મિલનમાં શાળાની બાળાઓનાં કથ્થક નૃત્યના કાર્યક્રમ સૌની પ્રશ’સા મેળવી ગયા. મહાસભાના મત્રી શ્રી બલદેવરાજ જૈન, સમાજરત્ન શ્રી પાર્શ્વદાસ જૈન, શ્રી કુમારપાળ વિ.શાહે પ્રાસગિક પ્રવચન કર્યાં હતાં.
યાત્રાસંઘે લુધિયાણાની વિવિધ ધાર્મિક સંસ્થાઓમાં સક્રિય રસ લીધા હતા. જુદી જુદી સંસ્થાઓને રૂ-૫૫૦૧ ના ઉદાર સહયોગ આપ્યા હતા.
શ્રી ઉમેદ્યમલજી હુજારીમલ જૈનના હસ્તે અત્રેની શ્રી આત્માનŁ જૈન સભાને ધાર્મિક પુસ્તકે અણુ કરાયાં. અહી' ધ લહાવા માણીને યાત્રિકાએ ઐતિહાસિક શ્રી કાંગડા
ટ્
Jain Education International
For Private & Personal Use Only
·
www.jainelibrary.org