________________
૧૨૮
શાસન
સત્યપાલજી, શ્રી બલવીરજી, શ્રી પ્યારેલાલજી આદિનું પણ બહુમાન કર્યું હતું. બહુમાન સાથે ભજનાદિ વિવિધ સંસ્કૃતિક કાર્યક્રમ પણ જાયે હતે.
તા. ૨૪ મીએ યાનિકે શ્રી નગરનું પ્રાકૃતિક સૌંદર્ય જેવા ઉપડી ગયા હતા. સર્વ ધર્મ સમન્વયી પૂ. જનકવિજ્યજી ગણી વર્ષ તથા તપસ્વીશ્રી વસંત વિજય મહારાજ પૂ આચાર્ય શ્રી વિજય સમુદ્રસૂરિજીની આજ્ઞાથી ર૫૦૦ નિર્વાણ શતાબ્દી નો મહોત્સવ શ્રી નગરમાં ઉજવવા માટે તા. ૨૪-૫-૭૫ ના જમ્મુથી વિહાર કર્યો. જમ્મુની એમ્બેસી હોટલમાં દહેરાસરની વ્યવસ્થા પણ ખાઈ હતી. તા. ૩૧મીએ જમ્મુથી યાત્રિકોએ વિદાય લીધી.
મુંબઈના યાત્રિકનું શાનદાર સ્વાગત કરવા અમૃતસરના જૈન ભાઈ–બહેને એ કલાકે સુધી આતુર નયને સ્ટેશને રાહ
ઈ પણ ટેઈન મેડી હતી, છતાં મોડી રાતે પણ યાત્રાળુઓનું સ્વાગત અમૃતસર શ્રી સંઘે કર્યું. સવારમાં સૌએ ચૈત્ય પરિપાટી કરી, પ્રભુપૂજા કરી, સંઘની સાધર્મિક ભક્તિને હાવે. લઈ યાત્રિએ એતિહાસિક સ્થળો જલિયાંવાલાબાગ સુવર્ણ મંદિર વગેરે અહંભાવથી જોયાં જેન ભાઈ–બહેનેએ ભરપૂર પ્રેમથી મહેમાનની આગતા સ્વાગતા કરી, બીજી જૂને યાત્રિકેએ જલંધરમાં વિવિધ જૈન ફિરકાઓની એકતા અને સંઘ. ભાવનાને પ્રત્યક્ષ અનુભવ કર્યો. ચારેય ફિરકાઓ શ્રી સંઘની પ્રવૃત્તિઓનું સંચાલન સુમેળથી કરે છે. જેન હાઈસ્કૂલ પણ ચાલે છે. જેનોની એકતા અને સંગઠનના કારણે જલંધરના મશહુર ચાર કિલેમીટર વિશાળ માર્ગ લિન્ડ રેડને સરકારે
શ્રી મહાવીર માર્ગનું નામ આપ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org