________________
૧૨૬
જિનશાસનરત્ન
સ્ટેશને પહોંચ્યા. ટ્રેઈન અહીં એક કલાક થેભી આ સમયમાં યાત્રિકે એ અહીંના શ્રી પાર્શ્વનાથ ભગવાનના મંદિરમાં દર્શનનો લાભ લીધા. આ યાત્રિકોની સ ઘપૂજાના સૌથી પ્રથમ લાભ શ્રી નટવરલાલ એસ. શાહે લીધેા, ત્યારખા≠ શ્રી રમણલાલ ફકીરચંદ (અમદાવાદ) અને શ્રી લક્ષ્મીચંદ રાયચંઢ સરવૈયા ( મુ`બઈ) એ પણ યાત્રા દરમ્યાન સંઘપૂજનના લાભ લીધે હતા, આ યાત્રા પ્રવાસના યાત્રિકોને પેાતાનું ભવ્ય સ્વાગત જોવાના લ્હાવા અબાલામાં મળ્યા. અખાલાના શ્રી જૈન સ ંઘે દરેક યાત્રિકને ફૂલહાર પહેરાવીને ઉમળકાથી સ્વાગત કર્યુ, પછી સૌને વાજતે ગાજતે શ્રી ગણેશલાલ પ્યારેલાલના નિવાસસ્થાને લઈ જવામાં આવ્યા. ત્યાં સૌની આગતા સ્વાગતા કર વામાં આવી. અહી જિદ્ધિાર પામી રહેલ શ્રી સુપાર્શ્વનાથજી ના દહેરાસરનાં દન સૌએ કર્યાં.
અખાલા શહેર એટલે શ્રી આત્મારામજી અને શ્રી વિજય વલ્લભ સૂરીશ્વવરજી મહારાજની યશસ્વી કર્મ ભૂમિ ! શ્રી આત્મારામજી મહારાજની સ્મૃતિમાં નિર્માણ કરાયેલી શ્રી આત્માનંદજી હાઈસ્કુલ તેમ શ્રી આત્માન'દજી જૈન કોલેજ યાત્રિકોએ જોઈ કૉલેજના સભાગૃહમાં શ્રી રસિક કેારાએ સ`ઘપતીની આળખવીધી કરાવી સઘને અપાયેલ માનપત્રના યાત્રાસંઘના પ્રમુખશ્રી ખૂબચંદ રતનચંદે સહર્ષ સ્વીકાર કર્યો
તા. ૨૨મીએ સવારના દસ વાગે યાત્રિકા જમ્મુ સ્ટેશને પહોંચ્યા શ્રી સથે ખેડવાજા સાથે સત્કાર કર્યાં ત્યારે પ્રતિષ્ઠાની રથયાત્રા શરૂ થઈ ગઈ હતી, ટુરિસ્ટ હોટેલમાંના ઉતારામાં સ્નાનાદિ અને નાસ્તા વગેરે પતાવીને સૌએ રથયાત્રામાં ભાગ લીધેા, તા. ૨૩મી સવારના અધાયે અનેરા ઉત્સાહુથી પ્રતિષ્ઠા મહાત્સવમાં ભાગ લીધે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org