________________
NIL) ૨૫.
અનુપમ યાત્રા પ્રવાસ
જમ્મુના તન જિનાલયની પ્રતિષ્ઠા પ્રસંગે મુંબઈથી જમ્મુ સુધીની એક ખાસ ટ્રેઇન દ્વારા જમ્મુ પ્રતિષ્ઠાના યાત્રા પ્રવાસનું આયેાજન કરી ને મુંબઈની શ્રી આત્માનંદ જેન સભા એ પિતાની પ્રગતિની પગથારમાં એક વધુ સિમાચિહ્ન મૂકયું છે.
સભાના સેવાભાવી ગુરુભકત શ્રી રસિકલાલ નાથાલાલ કરાએ જમ્મુમાં જિનાલય નિર્માણ કરવા સભાના ઉપક્રમે જમ્મુ જિનાલય જિર્ણોદ્ધાર સમિતિની રચના કરાવી. મુંબઈથી લગભગ અઢી લાખની રકમ એકત્ર કરાવી મેકલાવી હતી. આચાર્યશ્રી વિજય વલ્લભસૂરીજીના પરમશ્રદ્ધેય ભકિત અને સામાજિક કર્તવ્ય માટે ધંધાને પણ ગૌણ બનાવી તનમન અને ધનથી સેવા કરનાર સભાના ઉત્સાહી અને હસમુખા એવા મંત્રીશ્રી ઉમેદમલજી હજારી મલજીએ પ્રતિષ્ઠા પ્રસંગે મુંબઈથી જમ્મુ ની સ્પેશ્યલ ટ્રેઈન લઈ જવાના વિચારને સભા સમક્ષ રજૂ કર્યો તેને સૌએ વધાવી લીધું. અને જૈન સમાજના પીઢ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org