________________
જિનશાસનરત્ન
હાજરી હતી. જમ્મુ એટલે ભારતનું ઐતિહાસિક પ્રાચીન શહેર ધરતીનું સ્વર્ગ અને ભારતનુ નંદનવન. આ નંદનવનમાં નિર્માણુ પામતા ભવ્ય જિનાલય માટે મૂળનાયકની પ્રતિમા પણ પ્રાચીન મળી આવી. કકળ કાળ સ`જ્ઞ હેમચદ્રાચાર્યજી અને અકખર બાદશાહને પ્રતિખાંધ કરનાર શ્રી વિજય હીરસૂરીશ્વરજીનાં પાવન ચરણાથી અલ કૃત ઐતિહાસિક ત્રખાવતીનગરી આજના ખંભાત માંથી શ્રી મહાવીર સ્વામીની પ્રતિમા પણ ઐતિહુાસિક અને પ્રાચીન રાજા સંપ્રતિના સમયની ૧૧૦૦ વર્ષ જૂની, કાશ્મીર ના ભૌતિક મેહક સૌ' ને પણ આંખુ પાડી દેવી અલૌકિક દેદ્રીપ્તમાન તેમજ દેહભાન ભુલાવી આત્માને સ્વર્ગમાં જ એકાકાર કરાવી નવુ જીવન દર્શન આપે તેવી પ્રતિમા પરમપૂજય આ વિજયનંદનસૂરિજીની પ્રેરણાથી મળ્યાના આનંદ અનેરો હતા.
આ સાથે બીજો પણ કેવા ભવ્ય ચેાગાનુંયેાગ ! ૧૯૭૫ એટલે ભગવાન મહાવીર સ્વામીના ૨૫૦૦ મા નિર્વાણ કલ્યાણકનુ મંગળ વ. સમગ્ર વિશ્વ આજ ભગવાન મહાવીરના ગુણાનુવાદ કરી રહ્યું છે ! ભગવાનના અહિંસાના સંદેશા જગતના ચેાકમાં, પ્રજાએ પ્રજામાં, રાષ્ટ્રે રાષ્ટ્રમાં ગૂંજી રહ્યો છે ! તે જ વર્ષોમાં તેઓશ્રીની પ્રતિમાની પ્રતિષ્ઠા જમ્મુના નૂતન જિનાલયમાં થઈ. આ પ્રતિમા શ્રી નટવરલાલ માહનલાલ ખારેકવાલા તરફથી આપવામાં આવી હતી.
Jain Education International
૧૨૩
For Private & Personal Use Only
www.jainelibrary.org