________________
જિનશાસનરત્ન
૧૨૫
બાહેશ અગ્રણી શ્રી જયંતિલાલ રતનચંદ શાહના પ્રમુખપણું નીચે તે સભ્યની જમ્મયાત્રા પ્રવાસ સમિતિની રચના કરવામાં આવી. શ્રી ખીમજીભાઈ હેમરાજ છેડાએ ગુરુભકિતના આ પ્રશસ્ય કાર્યને દીપાવવા આગ્રહપૂર્વક અનુરોધ કર્યો. હદે દારે અને સભ્યોવાળી આ સમિતિ ઉપરાંત પાંચ સભ્યની સલાહકાર સમિતિ પણ નિમવામાં આવી. શ્રી માણેકચંદજી બેતાળા, શ્રી કુંજલાલજી સુંદરમલ, જૈનની સલાહસૂચના હેઠળ શ્રી ઉમેદમલ હજારીમલ, શ્રી કાંતિલાલ હરગોવિંદદાસ શાહ, શ્રી દામજીભાઈ કુંવરજી છેડા શ્રી વિલાયતી રામ જૈન અને શ્રી જયંતિલાલ મયાભાઈ શાહ શ્રી રમેશભાઈ જેસિંગભાઈ સંઘવી અને શ્રી કુમારપાળ વિ. શાહે આ લાંબા યાત્રા પ્રવાસ ને સફળ બનાવવા પ્રયત્ન કર્યો. શ્રી કાંતિલાલ ડી. કેરા અને શ્રી નગીનદાસ જશરાજ શાહે (તાવડીકર) પ્રચારકાર્ય સંભાળી લીધું. આ ઉત્સાહી કાર્યકરે એ યાત્રિકોને વધુ ને વધુ સુવિધા ધાઓ મળી રહે તે રીતે વ્યવસ્થા કરી. સ્પેશ્યલ ટ્રેઈન ૧૪ મી મે ના દિવસે બેએ સેન્ટ્રલ થી ઉપડવાની હતી પણ છેલ્લી ઘડીએ રેલવેએ તારીખ બદલતાં આ ટ્રેઈન ઉપડવાની તારીખમાં ફેરફાર કરવાની ફરજ પડી. શ્રી ઉમેદમલજીભાઈયાત્રા પ્રવાસ ના કર્ણધાર બન્યા. મંગળમુડતે ૪પ૦ યાત્રિકને લઈને આ સ્પેશ્યલ ટ્રેઈન તા. ૧મી મે ૧૯૭૫ના રોજ બેએ સેન્ટ્રલ સ્ટેશનથી ઉપડી ત્યારે સેંકડે મિત્રોએ ભાવભરી વિદાય આપી. ટ્રેઈન ઉપડી ત્યારે સ્ટેશન ભગવાન મહાવીર સ્વામીના જયનાદો થી ગાજી ઉઠયું. યાત્રિકે સવારેમાં ઊઠીને ભગવાનના દર્શન પૂજન કરી શકે તે માટે ટ્રેઈનમા જિન પ્રતિમાજી પણ ખાસ અલગ જગ્યાએ રાખવામાં આવ્યા હતા.
૨૦ મી મેના સવારે યાત્રિકે પુરા ૨૪ કલાકે ચૌમાલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org