________________
જિનશાસનન
૧૨૭
શ્રી બઉ પ્રતિષ્ઠાની કરી
રાત્રિના શ્રી જમ્મુ સંઘ તરફથી મહાવીર ભવન હોલમાં જૈન સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે પ્રતિષ્ઠા પ્રસંગે વિશિષ્ટ સેવાઓ આપનારા કાર્યકરનું બહુમાન કરવાને કાર્યકમ જાયે હતું પ્રતિષ્ઠાની વિધિ કરાવનાર અનન્ય ગુરુભક્ત સંગીત વિશારદ શ્રી ભૂરાભાઈ કુલચંદ શાહ અમદાવાદ નિવાસીને પૂ. આચાર્ય શ્રીજી પ્રેરણાથી શ્રી આત્માનંદ જૈન સભા મુંબઈ તરફથી રૂ. ૨૫૦૦૧ બહુમાન પૂર્વક આપવાની જાહેરાત કરવામાં આવી.
શ્રી જમ્મસંઘે આ પ્રતિષ્ઠાના પ્રસંગે એક અદના માણસને પણ ખાસ સંભા હતા, જમુજિનાલયને જિર્ણોદ્ધાર જ્યાં સુધી ન થાય ત્યાં સુધી સ્વેચ્છાએ મીઠાઈને ત્યાગ કરવાને અભિગ્રહ લેનાર ભાઈશ્રી રસિકલાલ નાથાલાલ કેરા (મંત્રી શ્રી આત્માનંદ જેન સભા) ને તેમની ઈચ્છા ન હોવા છતાં પ્રભુ મહાવીરની પ્રતિમાનું મેડેલ આપીને તેમનું બહુમાન કરવામાં આવ્યું હતું. યાત્રિકે અને શ્રી જમ્મસંઘ તરફથી શિબિર સંચાલનના નિષ્ણાત કાબેલ યુવાન સેવાભાવી કાર્યકર શ્રી કુમારપાળ વી. શાહનું બહુમાન જાયું હતું પણ લેકે. અષણ આત્મવિકાસમાં બાધક છે એ સત્યને સારી રીતે સમજનાર કુમારપાળ શાહ એ પ્રસંગે હાજર જ ન રહ્યા તે સમયે એક નાના સિપાહીની જેમ યાત્રિકોની બીજી વ્યવસ્થામાં તે રોકાયા હતા, આ રીતે સન્માનથી દૂર રહીને શ્રી કુમારપાળે યુવાને માટે એક પ્રેરણાત્મક ઉદાહરણ પૂરું પાડયું.
શ્રી જમ્મુ સંઘે સાથે સાથે પ્રતિષ્ઠા મહોત્સવને યશસ્વીને સફળ બનાવનાર સ્થાનિક શ્રી સંઘના પ્રમુખ શ્રી કસ્તુરીલાલ જૈન, મંત્રીશ્રી વિશ્વામિત્ર જૈન, સ્થાનકવાસી આગેવાન કાર્ય. કરે, શ્રી દર્શનલાલજી જૈન શ્રી હરબંશ લાલજી જેન, શ્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org