________________
દર ૨૪. જમ્મુમાં નવનિર્માણ
ધરતીના સ્વર્ગ ગણાતા કાશ્મીરમાં જમ્મુ નગરની રળિયામણી ધરતી પર નવનિર્માણ પામેલ એક માત્ર જિનાલયને પૂર્વ ઇતિહાસ અનેરે છે. અહીં જિનાલય તે હતું પણ ઘર દેરાસર હતું તે નવનિર્માણ માંગતું હતું. દિવંગત યુગવીર આચાર્ય શ્રી વિજયવલભસૂરીશ્વરજી મહારાજે તે માટે વર્ષો પહેલાં પ્રયત્ન પણ કરેલા પરંતુ ભવ્યતાની પાર પર જુદા જ અક્ષરે લખાયા હતા.
સને ૧૯૬૩ “જિન શાસનરત્ન” આચાર્ય શ્રી વિજ્ય સમુદ્રસૂરીજી મહારાજ ત્યારે હોશિયારપુર ( પંજાબ ) માં બિરાજમાન હતા. તેઓશ્રીની નિશ્રામાં શ્રી આત્માનંદ જૈન મહાસભા (પંજાબ) નું અધિવેશન મળ્યું ત્યારે આ આ અધિવેશનમાં પંજાબ કેસરી ગુરૂભગવંતના અધૂરાં અરમાનને સાકાર કરવાનાં ચક્રો ગતિમાન બન્યાં. આ પ્રસંગે જમ્મુ સંઘના આગેવાનેએ જમ્મુ નગરમાં પણ મનરમ ભવ્ય જિનાલય નિર્માણ કરવાની આચાર્યશ્રીને વિનંતી કરી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org