________________
૧૨૦
જિનશાસનન
કરવામાં આવી. ભેજન લાલા રતનચંદ ઈન્દ્રજિતના તરફથી હતું.
આ સમારંભને બધે કાર્યક્રમ સેક્રેટરી શ્રી વિશ્વામિત્રજી તથા તેમના સહાયક કાર્યકરો તેમજ સ્થાનકવાસી ભાઈ બહેને એ ખૂબ આનંદપૂર્વક સંક્રાતિને ઐતિહાસિક બનાવી દીધી. પ્રભાવના લાલા અનંતરાય તલકચંદના તરફથી હતી. તેમની વિનંતિથી આચાર્યશ્રીએ તેમના ઘેર પાવન પગલાં કર્યા. ગંહુલી અને ૫૦૧, રૂપિયા વારણના કરી આનંદ અનુભવે.
પૂજ્ય આચાર્યશ્રીએ તેમના કુટુંબીજનેને મંગળ આશીવાદ સાથે વાસક્ષેપ કર્યો. પિતાની કેડી પર સ્થિરતા કરવા વિનંતી કરી, બધા સ્થાનકવાસી ભાઈબહેનેની વિનંતિથી ગુરૂદેવે તેમને લાભ આપે. આખા જમ્મુ શહેરના જૈન ભાઈ બહેનને ઉત્સાહ અપૂર્વ હતે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org