________________
જિનશાસન રત્ન
૧૧૯
આવ્યા હતા. પ્રવેશને મંગલદિવસે જેઠ માસની સંક્રાનિત હેવાથી શ્રી મહાવીર જૈન હાઈસ્કૂલ-વિમલમુનિ રેડ જૈન ભવનના વિશાળ મંડપમાં યોજવામાં આવ્યો હતો.
પ્રથમ નમસ્કાર મહામંત્રનું મંગલ ગાન શરૂ થયું. શ્રીમતી કાંતાબેન, શ્રી મનહરલાલજી, શ્રીમતી કૃષ્ણબહેન, વગેરે એ ગુરૂ ભકિતનાં ગીતે સંભળાવ્યાં.
ભગવાન શ્રી મહાવીરસ્વામી ૨૫૦૦મા નિર્વાણ શતાબ્દીના સ્થાનકવાસી સેક્રેટરી લાલા પ્યારેલાલ જૈને આચાર્ય શ્રીનું સ્વાગત કર્યું. ડીવીઝન કમીશનર શ્રી. આર. કે. એ આચાર્ય શ્રી ના આગમનને આનંદ વ્યક્ત કર્યો. એસ. એસ. જૈન મહાસભા જમ્મુની તરફથી આચાર્યશ્રી ને અભિનંદન પત્ર અર્પણ કર્યું. જુદી જુદી સંસ્થાઓએ આચાર્યશ્રી નું અભિવાદન કર્યું. ડે. કુશલી યાવતીએ આચાર્યશ્રી નું સ્વાગત કર્યું. સ્થાનકવાસી શ્રી જગદીશમુનિજી તથા શ્રી શાંતિમુનિજીએ ભગવાન મહાવીર સ્વામી ના સિધ્ધાતે જગતના ચેકમાં મૂકવા જૈન સમાજના બધા ફિરકાઓને એક થવા અનુરોધ કર્યો. પૂ. આચાર્યશ્રી વિજયેન્દ્રદિનનસૂરીજી એ બેધદાયક પ્રવચન કર્યું. સાધાર્મિક ભકિત માટે જોરદાર પ્રવચન કર્યું પંન્યાસ શ્રી જયવિજયજી એ આત્મ ઉત્થાનના વિષય પર પ્રવચન કર્યું.
અંતમાં, પૂજ્ય આચાર્યશ્રીએ જણાવ્યું કે ચારે સંપ્રદાયના સંગઠનની આજે ભારે જરૂર છે. સંગઠન હશે તે સમાજનું કલ્યાણ થઈ શકશે. તે જ જૈનધર્મને જયજયકાર ભારત અને વિદેશમાં થઈ શકશે. મંગલાચરણ સંભળાવી સંક્રાતિનાં સૂત્રો બાદ ભગવાન મહાવીરના જયનાદોથી સભા વિસર્જિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org