________________
૧૨૨
જિનશાસનરત્ન
તેઓશ્રી એ પેાતાના પરમ પૂજ્ય ગુરૂ ભગવંતના આ અધૂરા સ્વપ્નને સાકાર કરવા પંજાબના ગુરૂભકતને તે માટે પ્રેરણા આપી. ત્યાં ગયેલા. મુંબઈ આત્માનă જૈનસભાના ઉત્સાહી અને જોશીલા ગુરૂભકત મંત્રી શ્રી રસિકલાલ નાથાલાલ કારાએ પૂજ્ય આચાર્યશ્રીની પ્રેરણાને વધાવી લેવા અનુરોધ કર્યાં. એટલું જ નહિ પણ સ્પષ્ટ વકતા આ અદના ગણાતા. માનવીએ મનમાં નિર્ધાર કર્યાં કે જમ્મુનગરમાં ભવ્ય જિનાલયનું નિર્માણ કરાવવુ જ. આ માટે ભાઈ કારાએ જયાં સુધી જિતાલયનું નવ નિર્માણુ ન થાય ત્યાં સુધી મીઠાઈ ત્યાગની પ્રતિજ્ઞા લીધી હતી.
મીઠાઈ ત્યાગ જેવા તપ સાથે શ્રી રસિકભાઈ કારાએ આત્માન’દ જૈન સભાના ઉપક્રમે શ્રી પોપટલાલ ભીખાચ’દ્મની આગેવાની નીચે શ્રી ભોગીલાલ લહેરચ'દ, શ્રી ફુલચંદભાઈ, શામજી, શ્રી જેસ ગલાલ લલ્લુભાઇ, શ્રી રાયચંદ મગનલાલ આદી સભ્યની શ્રી જમ્મુજિનાલય જિણાáાર સમિતિની રચના કરી. માંગળ ચાઘડીએ મનની ઉત્કટ ભાવનાથી કરેલ વિચારની સિદ્ધિ થવાના સ ંજોગા મળી આવ્યા.
તા. ૧૭-૬-૬૭ ના મગળદિવસે આ સૂચિત જિનાલયના શિલાન્યાસ વિધિ જ્ઞાનવારિધિ શ્રી માણેકચંદજી બેતાલએ કર્યો અને યોગાનુયોગ કેવા આ પ્રસંગે આત્માનંદ જૈન સભાના ૬ સભ્યા મુબઈથી ગયા હતા. શ્રી ખેતાલાજીએ આ પ્રસંગે રૂ. ૧૭૦૦૧ની જાહેરાત કરી હતી. જિતાલયના મનન અને શિલાન્યાસની વિધિ ક્રિયાકારક શ્રી લાલભાઇએ કરાવ્યા હતા. આ પ્રસ`ગે શેઠ પેપટલાલભાઇ, શ્રી જેસ'ગભાઈ, શ્રી કાંતિલાલ સી. પરીખ, શ્રી રસિકભાઈ કારા, શ્રી જગજીવનદાસ શીવલાલ શ્રી ઘનશ્યામજી, શ્રી રતનચંદ્રજી, શ્રી કુંજલાલજી આદ્ધિની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org