________________
જિનશાસનરત્ન
કાર્યક્રમની શરૂઆતમાં શ્રી વૈશાલી શાહુના સુપુત્ર શ્રી અભય કુમારજીએ પ્રમુખસ્થાન શાભાન્યુ. પ્રથમ શ્રી આહ્યારાણીએ ભગવાન કે સચ્ચે ભક્તોકે પલપલમે સહારા મિલતા હૈ” ભજન સંભળાવ્યું. પછીતે અન્યભાવિકોએ ભજનેાની ધૂન મચાવી. સભાને રસતરમેળ કરી દીધી,
સવ ધમ સમન્વયી ગણિવર શ્રી જનક વિજયજીએ શિંબર ની આવશ્યકતા પર પ્રવચન આપ્યુ મુનિશ્રી નિત્યાનંદ વિજયજી તથા પૂ. શ્રી જયવિજયજીએ યુગવીર આચાર્ય શ્રી ગુરૂ ભગવત ના સ'દેશની ત્રણુ વાત જ્ઞાન, સાધર્મિક ભક્તિ અને એકતા તરફ સમાજનું ધ્યાન દોર્યું. અંતમાં આચાય શ્રીએ મેષની સક્રાન્તિ સ`ભળાવી મ’ગળપાઠ સ‘ભળાવ્યેા.
૧૧૫
આજ ઉદ્યોગનગરી લુધિયાનાથી જમ્મુ નૂતન દહેરાસરની પ્રતિષ્ઠા માટે વિહાર કરવાના હતા. સંઘના આખાલવૃદ્ધએ ભારપૂર્વક વિદાય આપી. કેટલીક આંખડીએ અશ્રુભીની થઇ ગઇ. ગુરુદેવે બધાને મગળ આશીર્વાદ આપ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org