________________
સંક્રાન્તિ તથા વિદાય
તા. ૧૪-૪-૭૫ ના સમવાર ૨૦૩૧ ચૈત્ર સુદ ૩ ના રોજ સંક્રાન્તિને ઉત્સવ ઉજવવા વલ્લભનગરમાં એક વિશાળ મંડપ તૈયાર કરવામાં આવ્યું હતું. રવિવાર ચૈત્ર સુદ ૨ ના રોજ ઘરદેરાસર માટે જે મૂર્તિઓ અંબાલાથી લાવવામાં આવી હતી તેની બેલી સભામાં બેલાવામાં આવી હતી. શ્રી મૂળનાયક શ્રી વિમલનાથ ભગવાન બિરાજમાન કરવા માટે ૪૦૧, મણ ઘી લહેરનિવાસી લાલા દુર્ગાદાસ કિશોરલાલ શ્રી શીતલનાથ ભગવાનને બિરાજમાન કરવા માટે ૨૦૧, મણ ઘી પટ્ટી નિવાસી લાલા દ્વારકાદાસ શ્રી સંભવનાથની પ્રતિમા બિરાજમાન કરવા માટે ૨૧૧, મણ ઘી લાલા બુદ્દે શાહ નગીનચંદે લાભ લીધે.
ૌત્ર સુદ ૩ ના સવારના ભગવાનને રથમાં બિરાજમાન કરી ને વરઘોડે વલ્લભનગર આવી પહોંચે. ભગવાન વિમલ નાથની પ્રતિમા ઘરદહેરાસરમાં બિરાજમાન કરવામાં આવી. પૂ. આચાર્ય શ્રીએ મંત્રોચ્ચાર દ્વારા મૂર્તિને વાસક્ષેપ કર્યો પછી બધા સંકાન્તિ સાંભળવા વિશાળ મંડપમાં ઉમટી આવ્યા. આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org