________________
૧૧૨
જિનશાસનરત્ન
શાસનરત્ન આચાર્ય શ્રી વિજયસમુદ્રસૂરીજીની નિશ્રામાં થઈ હ્યુ છે.
આ સભાનું અધ્યક્ષ સ્થાન લાલા શ્રીપાલજીના સુપુત્ર લાલા બિહારીલાલ ક્યુર નિવાસીએ સંભાળ્યું હતું. પ્રધાનશ્રી અમૃતલાલજી જૈન મરડ તથા સેક્રેટરી સાગરચંદજી જૈન ખરડે. અધ્યક્ષ મહાયનું સ્વાગત કર્યું. પ્રારંભમાં ચનખાળાનુ ગુરૂભકિત ગવાયુ` હતુ` શ્રી મનેાહશ્લાલજી કડીવાલાએ પણ ગુરૂભકિતનું જ્ઞાન ગાયું હતું. શ્રી મહેન્દ્રકુમારજીનું ગુરૂભકિતનું ગાન પણ સુંદર હતું.
શ્રી મહાવીર જૈન મહિલા સંઘના મ`ત્રી શ્રીમતી નીલમ બહેને પેાતાના વિચારા રજુ કર્યાં, શ્રી જયાનંદવિજયજી, શ્રી શ્રી નિત્યાનંદેં વિજયજીએ ગુરૂભગવતના ગુણાનુવાદનું પ્રવચન કર્યું..
સવ ધમ સમન્વયી ગણિવર્ય શ્રી જનકવિજયજીએ બુલંદ સ્વરમાં કહ્યું કે ન્યાયમાંભેાનિધિ આચાર્ય શ્રી વિજયાન'નૃ સુરીશ્વરજી મહારાજશ્રીની એવી તીવ્ર ભાવના હતી કે પ૨દેશામાં જૈનધર્મીના સંદેશ અને સિદ્ધાંત પહોંચાડવામાં આવે એ માટે તે તેએએ મહુવાના બેરીસ્ટર શ્રી વીરચંદ રાધવજી ગાંધીને પેાતાની પાસે રાખી તૈયાર કરી અમેરિકા માકલ્યા. અને તેમણે અમેરિકામાં લાકોને ૫૦૦ જેટલા વ્યાખ્યાને આપીને મત્રમુગ્ધ કર્યાં હતા. આપણે વ્યાપારી સમાજના હાઈ ને બીજા વીરચંદ ગાંધી આપી ન શકયા. પન્યાસ શ્રી જયવિજયજી મહારાજશ્રીએ કહ્યું કે મહાપુરૂષોની જયંતિ ઉજવવાના અર્થ તે એ છે કે આપણા જીવનમાં ઊંચા આદશ ઉતારી સત્ય અને અહિંસાનુ પાલન ભવસાગર પાર કરવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org