________________
જિનશાસનરત્ન
૧૧૧
મંડળની અધ્યક્ષ શ્રીમતી રામપ્યારીજી આ કાર્યક્રમમાં આવ્યા
હતાં
હવામાન વિજયી છીએ
કુમારી કંચનબેન તથા સુમનબહેને સ્વાગત ગીત સંભલાગ્યું હતું. મંગલાચરણ બાદ મહાવીર જૈન મહિલા સંઘના પ્રચારમંત્રીએ સમાજસુધારા પર પિતાના વિચારો દર્શાવ્યા હતા. સમાજસુધારે અને મહિલાઓના ઉત્કર્ષ વિષે મુનિશ્રી નિત્યાનંદવિજયજી તથા શ્રી જયાનંદ વિજયજીએ પોતાના મંતવ્ય દર્શાવ્યા હતાં. મહિલા જૈન સંઘના મંત્રી શ્રીમતી નિર્મળબહેન જેને ગુરુદેવનું સ્વ ગત ભાષણ કર્યું પૂ. આચાર્ય શ્રીએ સમાજસુધારા પર પોતાના વિચારો દર્શાવતાં જણાવ્યું કે આપણે નારી સમાજ જાગે અને બહેનેના કલ્યાણ માટે જરૂરી સુધારો કરે તે આખો સમાજ સુધરી જાય. આ માટે પ્રસંગેપાત બહેને એ વિચાર વિનિમય ક જોઈએ. સૌથી પહેલાં ઘર ઘરમાં આવશ્યક સુધારે થવું જોઈએ. આપણા પરમ પૂજય પંજાબ કેસરી આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરીજી મહારાજે નારી સમાજના સમુદ્ધાર માટે જે પ્રયત્ન કર્યા હતા. તે યાદ કરીને નારી સમાજ ઘર ઘરમાં સુસંસ્કારોની જીત પ્રકટાવે તે સંસાર સ્વર્ગ બની રહે.
મંગળ પાઠ બાદ સભા પૂર્ણ થઈ બહેને આનંદિત થઈ
ૌત્ર સુદિ એકમનું સુવર્ણ પ્રભાત નવા નવા મંગળ સંદેશ લઈને આવ્યું.
આજ ગુરૂભગવંત ન્યાયાંનિધિ આચાર્યશ્રી વિજયાનંદસૂરીશ્વરજીની જન્મજયંતી તેમના જન્મસ્થાન લહેરામાં આચાર્ય શ્રી વિજયેન્દ્રદિન સુરીજી ઉજવી રહ્યા છે અને અહીં લુધિયાનામાં ગુરુદેવના ગુણાનુવાદની સભાનું આયોજન જિન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org