________________
છે. ૨૧.
લુધિયાનામાં જનજાગૃતિ
આ પણ ચરિત્રનાયક આચાર્યશ્રીને જમ્મુના નૂતન મંદીર ની પ્રતિષ્ઠા માટે જવાની ઉતાવળ હતી પણ લુધિયાનાના શ્રી મહાવીર જૈન સંસાયટીના સેક્રેટરી શ્રી હીરાલાલ જેન તથા બીજા ભાઈઓ દર્શનાર્થે આવ્યા અને આચાર્યશ્રીને વિનંતિ કરી કે આપની તબિયત પણ કથળી છે. વળી શ્રી મહાવીર જયંતિ ને ઉત્સવ આવી રહ્યો છે. વળી અહીના મહિલામંડળ ની મીટીંગ થવાની છે તેમાં આપના મંગળ આશીર્વાદ અને પ્રેરણાની જરૂર છે. બીજા પણ ધર્મ પ્રભાવનાનાં અને જનજાગૃતિ નાં કાર્યો આપના કરકમળથી થવાનાં છે. તે આપ હમણાં સ્થિરતા કરે પછી આપ સુખેથી જમ્મુ પધારે. આગેવાની વિનંતિને માન આપી પૂ. આચાર્યશ્રીએ થોડાક દિવસ સ્થિરતા કરવા સંમતિ આપી. બધાંને ખૂબ આનંદ થયો.
તા. ૬-૪-૭૫ના રવિવારના રોજ હાઈસ્કૂલ ના મંડપમાં વ્યાખ્યાનને કાર્યક્રમ રાખવામાં આવ્યું. શ્રી શર્માજીએ મહાવીર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org