________________
૧૧૦
જિનશાસનરત્ન
સંદેશ પર વ્યાખ્યાન આપ્યું. તેમજ ગુરુભક્તિનું ભજન સંભલાવ્યું. તે પછી બાલમુનિ કેકીલકંઠી શ્રી નિત્યાનંદ વિજયજી એ વ્યાખ્યાન આપ્યું. શ્રી ધર્મ ધુરંધર વિજયજીનું પણ વ્યાખ્યાન થયું. આત્માનંદ જૈન સભાના સેક્રેટરી શ્રી બળદેવરાજજીએ જમુપ્રતિષ્ઠા નિમિત્તે જે ફંડ થયું હતું તેની જાહેરાત કરી. લુધિયાણું ના ડેપ્યુટી કમિશનર સરદાર સેવાસીંગ મ ડપમાં આવ્યા તે વખતે શ્રી શાંતાબહેને જણાવ્યું કે આજે આપણે માનવતા મહેમાન પધાર્યા છે. તે આપણને માટે ઘણી યેજનાઓ લાવ્યા છે. તેમજ તેમણે અહિંસા પર વ્યાખ્ય ન આપ્યું. શ્રી ડેપ્યુટી કમિશ્નરે પોતાના વ્યાખ્યાનમાં જણાવ્યું કે મહાવીર નિર્વાણ શતાબ્દિ માત્ર એક વર્ષ માટે જ મનાવાય છે પણ હું તે કહીશ કે જ્યાં સુધી હિંદુસ્થાનનું અસ્તિત્વ છે ત્યાં સુધી મહાવીર ભગવાનને સંદેશ જગતમાં ગુંજતું રહેશે. ભગવાન મહાવીરના સિદ્ધાંત જનજનમાં અને જગતમાં પહોંચે તે શતાબ્દિ દીપી ઊઠે. તેમણે જણાવ્યું કે હાયરને મહાવીર હાયર સ્કૂલ અને પ્રસિદ્ધ રસ્તાનું નામ મહાવીર માર્ગ અને થઈ શકે તે મેલ ટ્રેઈનનું નામ મહાવીર મેઈલ રાખવામાં આવે. અંતે પૂ. આચાર્યશ્રીએ ભગવાન મહાવીર ને અહિંસાને સંદેશ દેશ-વિદેશમાં ગૂંજત કરવા અને ભવ્યજીએ પિતાને જીવનને ધન્ય બનાવવા જનધર્મના આચારે પાળીને ઉચ્ચગતિ પામવા મથામણ કરવી જોઈએ. મંગળ પાઠ પછી ભગવાન મહાવીર સ્વામીના જ્યનાદથી સભા પૂર્ણ થઈ હતી.
તા. ૭-૪-૭૫ સોમવારના રોજ શાળાના મંડપમાં લુધિયાના મહિલામ ડળની મિટીંગમાં પૂ. આચાર્યશ્રી પધાર્યા. અધ્યક્ષતા કસૂરનિવાસી શ્રીમતી દુર્ગાદેવીએ શેભાવી. મહિલા મંડલની અધ્યક્ષ શ્રીમતી અંજનાદેવી તેમજ સ્થાનકવાસી મહિલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org