________________
જિનશાસનરત્ન
કરવા માટે જરૂરી છે– લાલા અમૃત લાલજી જૈને અભિનદન પત્ર ગુરૂદેવને અપણુ કર્યુ.
અધ્યક્ષ મહાય શ્રી શ્રીપાલજીએ દર્શાવ્યું કે આપણે જેટલા ખાદ્યધમ આચરીએ છીએ એટલા જ જો આંતરિક ધ આચરીએ ને આત્મશુદ્ધિ કરીએ તે મનુષ્ય જન્મ સફળ થઈ જાય. ખામાગજથી જૈનસભાના મંત્રી શ્રી સાગરચંદજીએ ધમ શાળા માટે નવી ચેાજના મનાવતાં કહ્યું કે રૂ. ૧૦૦, ત્રણ વર્ષ માટે આપનાર ૩૦૦ સભાસદો મળી જાય તે ધર્મ શાળાનુ કામ સરળતાથી થઇ શકે. અધ્યક્ષ મહેદય શ્રીપાલજીએ રૂ.૧૦૦૦ ત્રણ વર્ષ માટે આપવાની જાહેરાત કરી. અંતમાં પૂ. આચાર્ય શ્રીએ જણાવ્યું કે સ ંઘનુ' ઘણું મોટુ પુણ્ય છે કે આજ હું અહી બેઠો છું. હું ઈચ્છુ છુ કે વિજ્યાન' પત્રિકા ના આજીવન સભ્ય મેટી સંખ્યામાં થશે જેથી પત્રિકા વિશેષ સેવા આપતી રહે. પછી આચાર્ય શ્રીએ નવકારમંત્ર અને ઉષ સગહર' સ્વેગ સ'ભળાવ્યુ` મુનિ ધમ ધરધર વિજ્યે અતિકર’ લઘુ-શાંતિ, માટી–શાંતિ સભળાવી આ માસના શુભદિન ચૈત્ર સુદ ૧ નવા સંવતની જાહેરાત કરી મંગળપાઠ સભળાવ્યે. ભગવાન મહાવીર અને ગુરુદેવના જયનાદોથી સભા પૂર્ણ થઇ.
Jain Education International
૧૧૩
For Private & Personal Use Only
www.jainelibrary.org