________________
૨૩.
પ્રતિષ્ઠાને પચે
લુધિયાનાથી વિહાર કર્યાં અને નાનાં નાનાં ગામેમાં ધમ પ્રચાર કરતા કરતા પ્રતિષ્ઠાને પંથે આગળ વધતાં ફિાર, ફગવાડા, ખજુરલા, જલંધર, કિસનગઢ, ભેગપુર, ઉરપટ પર જયવિજય મહારાજની જન્મભૂમિ મીયાણી પાસે આવ્યા અને પૂ. આચાર્ય શ્રીની તબિયત બગડી ડૉકટરે આરામ લેવાની સલાહ આપી. પણ જમ્મુ પ્રતિષ્ઠા માટે તા સમયસર જવાનુ હાવાથી વિહાર ચાલુ રાખ્યો. સાથેના મુનિવૃ ંદે પુજ્ય આચાય શ્રીની ખૂબ સભાળ લીધી. મુનિ શ્રી. શાંતિવિજયજીની જન્મભૂમિ અહિયાપુરમાં ગુરુદેનું ભાવભયુ સ્વાગત થયું અહિંયાપુરથી વિહાર કરી ગરના સાહેબમાં ગુરુદ્વારમાં સ્થિરતા કરી. અહિંથી મુકેરિયામાં સ્થાનકવાસી શ્રી સંઘે ધામધૂમથી પ્રવેશ કરાન્યા.
Jain Education International
અહીંના લેાકેાના અત્યંત આગ્રહને વશ થઈ આચાય શ્રીએ અહી સ્થિરતા કરી બધાંને ખૂબ આન'દ થયા. સવારમાં જલ પરની જોગીન્દર એન્ડ પાર્ટી એ વીરનાં ભક્તિભજનાની
For Private & Personal Use Only
www.jainelibrary.org