________________
જિનશાસનરત્ન
તથા સાધ્વી શ્રી દિવ્યયશાશ્રીજી ૫ મી એની કરી રહ્યા છે. શ્રી સંઘમાં ચિંતામણિ તપ અને ચ'દનમાલાના અર્જુમા સાથે વિશ્વશાંતિના જાપ થયા છે. સાધુસાધ્વીમાં તથા શ્રી સધમાં હમેશાં આંખિલ ચાલુ છે. શ્રી નવકાર મહામંત્રના જાપ સાથે અખંડ જાપ અને આંયખિલ તા. ૮–૯–૭૪ના થયા હતા. આમ દિલ્હી રૂપનગરમાં ધર્મની મેાસમ ચે તરફ દેખાઈ રહી છે. આખાલવૃદ્ધમાં આનદ મગલ વરતાઈ રહ્યા છે.
८०
દાનવીર શેઠ શ્રી મણિલાલ દેશીની પ્રેરણાથી નિશ્ચય કરવામાં આવ્યે કે પૂ. આચાર્યશ્રીના સ્વાસ્થ્ય તથા દીર્ઘાયુ ને માટે અધા શક્તિશાળી અર્જુમ તપ કરે. પૂજ્ય આચાર્ય શ્રીનુ આયુષ્ય ૮૪ વષઁતું થવા આવ્યુ હાવાથી ૮૪ અર્જુમ થયા હતા. સ‘ક્રાંતિ ઉત્સવ–
તા. ૧૬-૮-’૭૪ના રાજ સ’ક્રાન્તિ પ્રસંગે જુદા જુદા શહેરના ગુરુભક્તો આવ્યા હતા, આચાર્ય શ્રી ઈન્દ્રન્દ્વિન્ત સૂરીજી, મરૂધરરત્ન મુનિશ્રી વલ્લભદત્તવિજયજી, ગણિવર્ય શ્રી જનક વિજયજી, મુનિશ્રી જયંતવિજયજી, મુનિશ્રી જયાનંદ વિજ્યજી, મુનિશ્રી ર ધરવિજયજી, જૈનભારતીવિદુષી સાધ્વીશ્રી મૃગાવતી શ્રીજી વગેરેએ પ્રસંગેાચિત પ્રવચના કર્યાં હતાં. ખાસ કરીને ભગવાન મહાવીર સ્વામી ૨૫મી શતાબ્દિ નિર્વાણુ મહેાત્સવ શાનદાર રીતે ઉજવાય તથા પૂ. ગુરુદેવ શ્રી વિજ્ય વલ્લભસૂરીશ્વરજી મહારાજનું સ્મારક તૈયાર થાય તે માટે પ્રવચને થયાં હતાં.
આ પ્રસગે વલ્લભ સ્મારક યોજનામાં શ્રી ચદ્રપ્રકાશજી હેશિયારપુર નિવાસીએ રૂ।. ૨૫ હજાર તથા એચ. પી. કું, એ રૂા.-૧૧ હજાર આપવાની જાહેરાત કરી હતી, પ્રેા. પૃથ્વીરાજજી જૈનનુ' તેઓએ પંજાબમાં કરેલ સેવાકાર્યની કદર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org