________________
૨૦.
Jain Education International
લુધિયાનામાં અભૂતપૂર્વ સ્વાગત
શ્રમણ ભગવાન મહાવીર પરમાત્માના ૨૫૦૦ મા નિર્વાણુ કલ્યાણક મહાત્સવ વ માં જૈનઘમના જગ્યાએ જગ્યાએ પ્રચાર કરતાં રાષ્ટ્રીય સમિતિના અતિથિ વિશેષ જૈનશાસન રત્ન શાંત સ્મૃતિ" આચાય શ્રી વિજ્ય સમુદ્રસૂરીશ્વરજી મહારાજ પુજાખ ની ધરતી પર પાવન પગલાં કરી દિલ્હી ચાતુર્માસ પૂર્ણ કરી અમલા પધારી ખન્ના સાહેવાલ થઇ ૧૪-૪-૭૫નારાજ આચાય શ્રી લુધિયાણા પધાર્યાં. સાહેવાલમાં ૧૫૦૦ જનસમુદાય સ્વાગત માટે ઉમટયા હતા. શ્રી મયારામ માનકચ'દ પટ્ટીનિવાસી એ આત્મવલ્લભ ફ્રી હામીયે પેથિક હોસ્પિટલ માટે રૂ. ૧૦૦૧ જાહેર કર્યાં હતા. આજ પ્રાતઃકાળથી લુધિયાણાના માલ વૃદ્ધમાં આનંદની લહેર લહેરાઈ છે. પૂ ગુરૂદેવ યુગવીર આચાર્ય વિજખ્મલ્લભસૂરીશ્વરજી મહારાજનાં અધૂરા કાર્યા અને સ્વપ્ના ને સાકાર કરવા સ'ક્રાંતિના દિવસે મુનિમ'ડળ સહિત આચાયૅ - શ્રીનુ' લુધિયાના ઉદ્યોગ નગરીમાં અભૂતપૂર્વ સ્વાગત થયું. આચાર્ય શ્રીનુ સ્વાગત પ'જાબ સરકારના શિક્ષણ પ્રધાન
For Private & Personal Use Only
www.jainelibrary.org