________________
૧૦૨
જિનશાસનરત્ન.
ભાઈઓ એ પ્રયત્ન કરવાને છે. તે સિવાય આપણુ મહાસભા તથા વિજ્યાનંદ માસિકને વિશેષ પ્રચાર કરવા કાર્ય કરવું જરૂરી છે. સાધ્વી શ્રી નિર્મળાશ્રીજીએ પણ મનનીય પ્રવચન કર્યું હતું. ચંડીગઢનિવાસી કવીશ્વર ગુર્ભક્ત શ્રી નાઝરચંદ જૈન તથા લાલા લાલચંદજી અને સંગીતકારોનાં ભક્તિગીતે. થતાં રહ્યા. સંક્રાન્તિ ભજન લાલા શાંતિ સ્વરૂપજી તથા લાલા રતનલાલજીએ સંભળાવ્યું.
છેવટે મંગળ પાઠશ્રી ધર્મધુરંધર વિજયજી મહારાજે આચાર્યશ્રીની આજ્ઞાથી સંભળાવ્યો. અંબાલા શ્રી સંઘના મંત્રી શ્રીએ જાહેરાત કરી કે ઘણા વર્ષો પછી આપણું પ્રાણપ્યારા ગુરુભગવત આચાર્ય પ્રવર શ્રીમદ્ વિજ્યાનંદસૂરીજીના સમાધિ મંદિરનાં દર્શન માટે સરકારે આપણી દરખાસ્ત મંજૂર કરી છે. જે ભાઈ-બહેન સમાધિ મંદિરનાં દર્શન માટે ગુજરાનવાલા જવા ઈચ્છતા હોય તે પિતાનાં નામ ઠામ એક અઠવાડિયામાં મેકલવાની કૃપા કરે જેથી તેનું લીસ્ટ સરકારને મેકલી શકાય. તેમજ પાસપોર્ટ સાઈઝના ફેટા તૈયાર રાખે.
આચાર્ય ભગવતે સંક્રાન્તિનું નામ સંભળાવ્યું અને મંગળ પાઠ સંભળાવ્યું.
શ્રી આત્મવલ્લભ જૈન યંગ સાયટી તરફથી પ્રભાવના કરવામાં આવી. તથા મહેમાનોના ભજનને માટે એસ. એ. જેન હાઈસ્કૂલમાં પ્રબંધ કરવામાં આવેલ છે ત્યાં મહેમાનેને પધારવા વિનંતિ છે.
શ્રી આત્મવલ્લભ જૈન યુવક મંડળના યુવકે એ પ્રેમપૂર્વક સુંદર સહગ આપે, સાથે સાથે શ્રી. મુનિ શાહ, શ્રી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org