________________
જિનશાસનરત્ન
૧૦૧ રીતે સજાવી હતી. ભિન્ન ભિન્ન પ્રકારના સ્વાગત દરવાજા બના
વ્યા હતા. આ દશ્ય ઈન્દ્રપુરી જેવું મનહર બની ગયું હતું. મંત્રીશ્રી રિખવદાસ જેને કાર્યક્રમની શરૂઆત કરી હતી. એસ એ. જૈન મોડેલ સ્કૂલ, એસ. એ. જૈનકન્યા ઉચ્ચ વિદ્યાલયના બાળકે અને બાળાઓએ સ્વાગતગીત ગાયું. શ્રી સુદેશજીએ ગુરુભક્તિગીત સંભળાવ્યું. સંઘના પ્રધાન લાલા પન્નાલાલજી એ શ્રી જૈન વે. મૂર્તિપૂજક સંઘ- અંબાલા શહેર તરફથી આચાર્યશ્રીનાં ચરણોમાં અભિનંદન પત્ર અર્પણ કર્યું
સ્થાનક વાસી સંઘના પ્રધાનશ્રી ગેરેલાલજી તથા મહાવીર યંતિ કમિટી અંબાલાના પ્રધાને આચાર્યશ્રીનુ હાર્દિક સ્વાગત કર્યું હતું એસ. એ. જૈન મહાસભા તરફથી મંત્રી શ્રી બલદેવ જીએ “
વિજ્યાનંદ સ્મારક ગ્રંથ આચાર્યશ્રીને અર્પણ કરવાની જાહેરાત કરી અને દિલ્હી નિવાસી લાલા હરબંશલાલજી ના શુભહસ્તે આચાર્યશ્રી ને એ સ્મારક ગ્રંથ અર્પણ કરવામાં આ જડિયાલા ગુરુ, હોશિયારપુર, જમ્મુ, જમનાનગર, અમૃતસર માલેર કેટલા, લુધિયાના, પડ આદિ સંઘે એ ગુરુદેવને પિતાના શહેરમાં ચાતુર્માસ કરવા પધારવા ભાવભરી વિનંતીઓ કરી.
સેક્રેટરી શ્રી રિખવદાસ જેને અંબાલા શહેર તરફથી અંબાલામાં ચાર્તુમાસ કરવા માટે જોરદાર વિનંતિ કરી. સ્થાનકવાસી જૈન સંઘે પણ અહીં ચાતુર્માસ કરવા વિનંતી કરી. બાલમુનિશ્રી જયાનંદ વિજયજી, શ્રી ધર્મધુરંધર વિજયજી શ્રી નિત્યાનંદ વિજયજી, આદિએ પ્રવચન કર્યા. ગણિવર્ય શ્રી જનકવિજયજી મહારાજશ્રીએ પ્રભાવશાળી પ્રવચન કરતાં જણાવ્યું કે દિલ્હી વલભસ્મારકનું કાર્ય પૂરું કરવા સૌ પંજાબી
છે
કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org