________________
જિનશાસનરત્ન
૧૦૩
ચરણદાસજી, શ્રી મોતીલાલ શ્રી શીનચંદજી, શ્રી કેસરલાલજી આદિએ આ કાર્યમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધે.
સક્રાન્તિને સવારને નાતે લાલા ગણેશદાસજી પ્યારેલાલજી બરડની તરફથી હતે.
મંત્રીશ્રી, જૈન યુવક સંઘ, જૈન યંગ સેસાયટી, દિગબર જેન સંધ, સ્થાનકવાસી જૈન સંઘ, પોલિસ અધિકારી નગરપાલિકાના ચેરમેન સાહેબ વગેરે એ ખૂબ ભાવપૂર્વક સહગ આપ્યું હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org