________________
૧૯.
Jain Education International
અંબાલા શહેરમાં ભવ્ય પ્રવેશ
આપણા ચિત્ર નાયક આચાય શ્રી વિજયસમુદ્ર સૂરી– શ્વરજી મહારાજ તથા ગણિય શ્રી જનક વિજયજી મહારાજ આદિ ઠાણા ૯ દિલ્હીથી ગ્રામાનુગ્રામ પ્રચાર કરતાં કરતાં તા. ૧૩-૧-૭૫ ના રોજ અંબાલા કેન્દ્રમાં સ્થાનકવાસી સઘની જોરદાર વિનતિ ને માન આપી પધાર્યાં. સ્થાનિકવાસી સ'ઘે બહુજ ધામધૂમ અને બેન્ડવાજા સાથે પ્રવેશ કરાવ્યે. સરઘસમાં સ્થાનકવાસી, શ્વેતામ્બર, દિગમ્બરાદિ જૈન જૈનેતર સામેલ હતા આચાય શ્રી સ્થાનકમાં પધાર્યાં અહી સ્થાનકમાં બિરાજમાન મુનિરાજ શ્રી શ્રી પન્નાલાલજી મહારાજશ્રીએ આચાય શ્રીનુ' ઉમદા શબ્દોથી પ્રેમભર્યું સ્વાગત કર્યું. આપણા ચરિત્ર નાયક આચાય શ્રીએ એકતા ઉપર મનનીય પ્રવચન કરી મ’ગલિક સભળાવ્યું. ભગવાન મહાવીર સ્વામીના જયનાદો સાથે સભાનું વિસર્જન થયું.
For Private & Personal Use Only
www.jainelibrary.org