________________
2
જિનશાસનરત્ન
પિતાના અભિનંદન સમારંભને જવાબ આપતાં આચાર્ય. શ્રીએ જણુવ્યું કે આ યુવકને જમાને છે. તેઓ ચાહે તે કરી શકે છે. મારી ભાવના છે કે શરાબબંધી હોવી જોઈએ. તેમજ સાત વ્યસનેને ત્યાગ થ જોઈએ. હું યુવકને ધન્યવાદ આપું છું કે જે આહાર શુધ્ધિ, વચન શુદ્ધિ અને કાર્ય શુદ્ધિ થશે તે ભાગ્યશાળીએ, એ શુભકાર્યોથી આ જન્મમાં તે ભલું થશે પણ બીજા જન્મમાં પણ ભલું થશે. મારી કામના છે કે તમારા ૮૪ ના ફેરા માટે અને જીવન મંગળમય બની જાય. દિલ્હીથી પંજાબ તરફ વિહાર.
આચાર્યશ્રી વિજય સમુદ્ર સૂરીશ્વરજી મહારાજે ૬ મહિના દિલ્હીમાં રહી તા. ૨૬ ડીસેમ્બરના રોજ પંજાબ તરફ વિહાર કર્યો ત્યારે વિદાય સમારંભની એક સભામાં સર્વશ્રી સુદર્શન કુમારજી શ્રી સુંદર લાલજી તથા દિલ્હી સભાના પ્રધાન શ્રી. રામલાલજી એ આચાર્યશ્રી પ્રતિ આભાર પ્રકટ કરતાં ચાતુર્માસ દરમ્યાન કંઈ અવિનય થયો હોય તે બદલ ક્ષમા માગી હતી. બધો ભાઈઓએ આચાર્યશ્રીની સાથે પગે ચાલીને તેમને ભાવભરી વિદાય આપી હતી.
આ ચાતું માસ તથા ભગવાન મહાવીર નિવણમહત્સવના અનેરા ભવ્ય પ્રસંગે તેમજ આચાર્યશ્રીને ૮૪ મે જન્મમહોત્સવ તેમજ યુવક સમેલન દિલ્હીના ઇતિહાસમાં ચિરસમરણીય બની રહેશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org