________________
૬
જિનશાસનરન
નાથી હજારો માઇલેાના પાદ વિહાર કરી લાખ્ખાને ધમ એપ આપી શીતળતા અપી રહ્યા છે.
આચાય શ્રી પ્રત્યે અહેાભાવ દર્શાવતા શ્રી જગન્નાથજી પહાડિયાએ આચાય શ્રીનું ક્રીયે। પુષ્પ ઇચ્છયું હતુ... આચાર્ય શ્રી શતાયુ અને અને જો તેમાં વર્ષોં ખૂટે તે મારા આયુષ્યના વર્ષાં ઉમેરવામાં આવે એમ ઇયું હતું; તેમણે કહ્યું હતુ, હુ' જન્મથી જૈન બનવાની તમન્ના રાખુ છુ. ભવિષ્યમાં જન્મ, જૈન કુળમાં લેવાની ભાવના રાખુ છુ.
શ્રી ખાત્માનંદ જૈન મહાસભાના પ્રધાન શ્રી ધમ પાલજી આસવાલે આચય શ્રીની દીર્ધાયુની કામના વ્યક્ત કરતાં શાસન તેમ જ સમાજ પ્રત્યેની આચાય શ્રીજીની અપૂર્વ સેવાના ઉપલક્ષમાં તેમને ‘· જૈનશાસન રત્ન ’ના અલ'કારથી વિભૂક્ષિત કરવાની દ્વેષણા કરી. આ સાથે યાએન્ડ સલામી ધ્વનિ ખજાન્યા અને જયનાદોથી વાતાવરણ ગૂ*જી ઊઠયું.
સુચના અને પ્રસારણ મન્ની શ્રી ઇન્દુકુમાર ગુજરાલે સમાજ તરકથી આચાર્ય શ્રીનુ' અભિનદન કરતાં તેમને ચાદર ભેટ કરી.
આ પ્રસંગે યુવકસ`ઘા દ્વારા એકત્રિત કરેલ રૂ. ૮૪૦૦૦, ને એક ચેક શ્રી મહાવીર જૈન યુવક મ`ડળના ઉપપ્રધાનશ્રી સિક દરલાલજી એડવાકેટે મહાસભાના પ્રધાન શ્રી ધર્મ પાલજી આસવાલને ભેટ આપ્યું. આ પ્રસગે યુવક મંડળના પ્રધાન શ્રી નિમ ળકુમારજીએ મ`ડળ તરફથી આચાર્ય શ્રીય અણુ કરવા માટેનું અભિનંદનપત્ર વાંચી સ ́ભળાવ્યુ. યુવક મંડળના પદાધિકારીઓએ આચાય શ્રીને અણુ કર્યું.
દિલ્હીના મહાપૌર શ્રી કાન્નુરનાથ શાહનીએ આચાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org