________________
જિનશાસનરત્ન શ્રી સુદેશ એન્ડ પાર્ટી અંબાલા, શ્રી સુશીલકુમાર એન્ડ પાટી, લુધિયાના, શ્રી જીવન ચંચલ એન્ડ પાર્ટી, જમ્મુ તથા સિંગાપુર નિવાસી શ્રી દેવરાજ વગેરેએ આચાર્ય શ્રી પ્રતિ પિતાની ગીતાંજલિ સમર્પિત કરી. સાધ્વી શ્રી પતિસુધાશ્રી મહારાજ દ્વારા માંગલિક સમારેહને પ્રારંભ થયે. બહેન શિવરાની એ આચાર્યશ્રીના જન્મદિવસ નિમિત્તે મંગલગીત ગાઈ સંભળાવ્યું.
સાધ્વી શ્રી વિચક્ષણાશ્રીએ જણાવ્યું કે મહાપુરૂષનાં જીવન પ્રેરણાસ્ત્રોત હોય છે. આચાર્યશ્રીજીના જીવનમાં તપ, ત્યાગ તથા સંયમને સમાવેશ યથાનામ સમુદ્રસ્વરૂપ છે. આ અવસર પર મારે યુવકેને અનુરોધ છે કે યુવકનું સામર્થ્ય અને વડીલેને અનુભવ મળી જાય તે દેશ સમાજ અને સંસ્કૃતિ તથા ધર્મની બહુ મેરી સેવા થાય. યુવકે જાગૃત થાય અને યથાનામ તથા ગુણ બને.
શ્રી શકેદિવસે
કિસ
શ્રી રાકેશમુનિજીએ આચાર્યશ્રીનું અભિવાદન કરતાં જણાવ્યું કે પ્રેરણાના દિવસોમાં આજના દિવસનું વિશેષ મહત્ત્વ છે. જ્યારે આ સમાજ સાંપ્રદાયિક સંકીર્ણતામાં જકડાયેલ હતું ત્યારે સ્વ. આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજીએ સાંપ્રદાયિક મતભેદોને દૂર કરવાની દિશામાં પહેલ કરી અને આજે આચાર્ય શ્રી વિજયસમુદ્રસૂરીજી એ દિશામાં જોરદાર પ્રયાસો કરી રહ્યા છે અને જૈન શાસનની શોભા વધારી રહ્યા છે. સાદેવી શ્રી મૃગાવતી શ્રીજીએ જણાવ્યું કે આચાર્યશ્રીના જન્મદિનના ઉપલક્ષયમાં હું સમાજ પાસેથી એવી અપેક્ષા રાખું છું કે પંજાબ શ્રીસંઘ આચાર્યશ્રીએ દર્શાવેલ સાધર્મિક વાત્સલ્યનાં કાર્યો પૂરાં કરે અને તેમણે યુવકને અપીલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org