________________
૯૨
જિનશાસનરત્ન જુદી જુદી સંસ્થાઓને દાનમાં આપ્યા. બપોરે જૈન ભવનમાં પવચન થયું. મુનિ કનક વિજ્યજીએ બધાને સુસંસ્કાર ગ્રહણ કરવાની પ્રેરણા આપી તેમજ કારીગર ભાઈઓને મઘમાંસને ત્યાગ કરવા અનુરોધ કર્યો શ્રી લાભશૃંદજી તથા તેમના સુપુત્ર રાજકુમારે પૂ. આચાર્યદેહને એસવાલ ઈલેકટ્રીકલ્સની કાર્યપ્રભુલી દર્શાવી.
શ્રી. ભૂપેન્દ્રનાથ જૈન પ્રબંધ સંચાલકે ફરીદાબાદના જૈન સંઘવતી પૂ. આચાર્ય શ્રી તથા સકલસંઘને હાર્દિક આભાર મા. શ્રોતાઓને ધન્યવાદ આપ્યા. આચાર્ય શ્રી ૯ ડીસેમ્બરના રેજ વિહાર કરી દિલ્હી રૂપનગર પધાર્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org