________________
જિનશાસનરત્ન
મક
કે આ
કરીએઆચાર્ય શ્રી
આર. એમ
કરતાં જણાવ્યું હતું કે આપણી મંજિલ હજી દૂર છે અને આપણે સમાજ સમુત્થાનનાં ઘણું ઘણું કાર્યો કરવાનાં છે. શ્રી વલ્લભસ્મારકનું લક્ષ્ય અંતિમ લક્ષ્ય નથી. સમાજઉત્થાનનું લય મુખ્યત્વે રહેવું જોઈએ.
સાવીશ્રી પીતિસુધાશ્રીએ જણાવ્યું કે–ભારતભૂમિમાં ભેગીઓનાં નહિ પણ ત્યાગીઓનાં સન્માન થાય છે. આચાર્ય. શ્રી સાગરસમાં ગંભીર અને હિમાચલ સમા અટલ છે. આવા મહાપુરુષની જન્મજયંતિ મનાવવાને મૂળ ઉદ્દેશ્ય એ હવે જોઈએ કે આપણે પણ યંતિના નાયકના ગુણેને આપણામાં ધારણ કરવા પ્રયત્ન કરીએ. મુનીશ્રી વિદ્યાનંદજીએ પોતાનાં પ્રવચનમાં ફરમાવ્યું કે સ્વ. આચાર્યશ્રી વિજયવલ્લભસૂરીજીની પ્રતિકૃતિરૂપ આચાર્યશ્રી વિજયસમુદ્રસૂરીજી આજે આપણી વચ્ચે છે. એઓ આયુષ્યમાં વૃદ્ધ છે. પણ એમને આત્મા બાલક જેવો છે. આચાર્યશ્રીની પ્રેરણાથી જ જેન એકતાની દિશામાં ઘણું કાર્ય થઈ શક્યું છે. આપણે એક ધ્વજ એક ગીત, એક પ્રતીક તથા શ્રી વિનોબાજીની સભાવનાથી શ્રમણસૂત્ર સુધી પહોંચી શક્યા છીએ.
આપણે જ યુવકને ધર્મવિમુખ રાખ્યા છે. તેઓને સાથે રાખીને આપણે અનુભવ દેવે જોઈ છે. યુવકેની જાગૃતિથી ધર્મની સુરક્ષા શક્ય છે. - શ્રી ધર્મપાલજી એ સવાલે જણાવ્યું કે આચાર્યશ્રી દ્વારા ગત ૮૩ વર્ષમાં કરેલ ધર્મભાવનાના કાર્યો, ઉપદેશ અને “સંદેશનું પણ તે આપણુ પર છે તે અદા કરવાને માટે આપણે ભાગ્યશાળી છીએ, આચાર્યશ્રી નામથી સમુદ્ર ઉદારતા અને શાંતિના પૂજારી છે. શાસ્ત્રની વાણીમાં સમાજ કલ્યાણથી ભાવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org