________________
જિનશાસનરત્ન.
અપેારના અખાલા જૈનનગરમાં તેઓશ્રી પધાર્યા ત્યારે જૈન ભાઈઓએ ભાવભીનું સ્વાગત કર્યું. શહેરથી આવેલ ભાઈ એ પણ સ્વાગતમાં સામેલ હતા. જૈનમંદિરની પાસે ભવ્ય મંડપ રોશનીથી જગમગતા હતા. અહી શ્રી મુનિલાલજી જૈને આચાર્યશ્રીને અભિન દનપત્ર અપણુ કર્યું હતું. ગણિવર્ય શ્રી જનકવિજયજીએ સમયેાચિત પ્રવચન કર્યુ હતુ.
૧૦૦
તા. ૧૪-૧-૭૫ના રોજ પૂ. આચાર્ય વિજય સમુદ્રસૂરીજી મહારાજના નગરપ્રવેશતુ' જુલુસ સવારના ૯ વાગે ધૂમધામ થી શરૂ થયું. ખા જુલુસમાં અબાલાના જૈન શ્વેતામ્બર, દિગમ્બર સ્થાનકવાસી સંઘ તેમજ અખાલા નગરના લાકોએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. ઝુલુસમાં શ્રી આત્માનંદ જૈન હાઈ સ્કુલ, શ્રી આત્માનંદ જૈન કન્યા ઉચ્ચ વિદ્યાલયના બાળકે એ શોભામાં અભિવૃદ્ધિ કરી હતી. રામબાગથી મહાવીર માગની આગળ શ્રી દિગ'ખર સ`ઘે—જૈનમંદીરમાં પધારવા વિનતિ કરી. મહાવીર જૈન ભવન પર શ્રી સ્થાનકવાસી સ`ઘ તથા તપસ્વી મુનિશ્રી દશ`ન મુનિજી આદિ મુનિમ’ડળે આચાર્યશ્રીનું સ્વાગત કર્યું'. બહારથી આવેલા ભાઈ એએ બહુંજ ઉત્સાહથી જુલુસમાં ભાગ લીધા. આ પ્રસંગે જડિયાલા ગુરુ, હેાશિયારપુર, જલ ધર લુધિયાણા, સમાના, દિલ્હી, રોયડ, જગાદરી, મીરટ, જમ્મુ, પતિયાળા, અમૃતસર, મલેરકટલા, મુઝક્ર નગર મુરાદાબાદ, જયપુર, મુંબઇ, વડોદરા, ગાઝીયાબાદ, આદિ દૂર દેશાન્તરેથી હુજારા ભાઈ ઓ ઉમટી આવ્યા હતા.
વરઘેાડી મહાવીર મા થી હલવાઈ બજાર, જૈન બજાર, કલીગટાં, સાફામજાર, કોટવાલીબજાર થઇને અપેારના ૧ વાગે શ્રી વલ્લભવિદ્વાર પહોંચ્યા. રસ્તાએની ખારા ખૂબ શાનદાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org