________________
૯૦
જિનશાસનરત્ન નહિ પણ રથયાત્રામાં ભાગ લેનારાઓને ઈલાયચી અને ગળી બુંદીની છૂટે હાથે પ્રભાવના કરી હતી. એટલું જ નહિ પણ રથયાત્રા વાજતે ગાજતે સદર બજારમાં આવી ત્યારે પયગ.'
અર મહમદને આ અનુયાયીઓએ ભગવાન મહાવીર સ્વામી તથા સાધુસાધ્વીઓ પર પુષ્પની વૃષ્ટિ કરી હતી. ભગવાન મહાવીર સ્વામીને તપત્યાગ અને અહિંસાના સિદ્ધાંતને અલૌકિક પ્રભાવ જોવા મળ્યું હતું. ધન્ય એ ત્યાગ! ધન્ય એ તપ! ધન્ય એ અહિંસા !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org