SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૦ જિનશાસનરત્ન નહિ પણ રથયાત્રામાં ભાગ લેનારાઓને ઈલાયચી અને ગળી બુંદીની છૂટે હાથે પ્રભાવના કરી હતી. એટલું જ નહિ પણ રથયાત્રા વાજતે ગાજતે સદર બજારમાં આવી ત્યારે પયગ.' અર મહમદને આ અનુયાયીઓએ ભગવાન મહાવીર સ્વામી તથા સાધુસાધ્વીઓ પર પુષ્પની વૃષ્ટિ કરી હતી. ભગવાન મહાવીર સ્વામીને તપત્યાગ અને અહિંસાના સિદ્ધાંતને અલૌકિક પ્રભાવ જોવા મળ્યું હતું. ધન્ય એ ત્યાગ! ધન્ય એ તપ! ધન્ય એ અહિંસા ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002149
Book TitleSamudrasuriji Jivan Prabha Part 2
Original Sutra AuthorN/A
AuthorFulchand Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1983
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy