________________
૮૯
જિનશાસનરત્ન વાન મહાવીરને અંજલિ આપી હતી તેમજ ભગવાન મહાવીર
સ્વામીના ઉપદેશને જીવનમાં ઉતારવા અને આચરવા હિમાયત કરી હતી. - શ્રી લક્ષ્મી પી. જૈન, શ્રી. ગિરિજાબાઈશ્રી રવીન્દ્ર જૈને જૈન સ્તવને સંભળાવ્યાં હતાં
આભાર નિવેદન તથા “સર્વમંગલ' બાદ સભા પૂરી થઈ હતી. ચારેક લાખ જેટલા જૈન અને જૈનેતર આ સભામાં સામેલ થયા હતા.
તા. ૧૯મીના રોજ અનેકાન્ત તત્ત્વ વિચાર, ૨૦મીના રેજ વિકાસ યોજના, રાત્રે કવિ સંમેલન, તથા સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા યાદગાર અને ઐતિહાસિક પ્રસંગે ઉજવાયા
હતા.
લાકમાર , શ્રી ઉત
આ પ્રસંગે બહાર ગામથી હુજારે ભાઈ–બહેને આવ્યા હતા બધા કાર્યક્રમને સફળ બનાવવા સાહુ શાંતિપ્રસાદજી જૈન, લાલા રામલાલજી, લાલા ઈદ્રપ્રકાશજી, લાલા રાજકુમારજી, લાલા શ્રેયાંસકુમારજી, મંત્રી શ્રી નિર્મલકુમારજી, લાલા સુંદરલાલજી ડે. વિમલકુમારજી, શ્રી લખપત રાયજી શ્રી પ્રેમચંદજી, શ્રી આદીશ્વર પ્રસાદજી, આદિએ રાત-દિવસ જોયા વિના ભારે જહેમત ઉઠાવીને કાર્યક્રમે સુંદર રીતે ઉજવાય તે માટે પ્રયત્ન કર્યા હતા. પાટનગર દિલ્હીએ એનાં નામ અને ગૌરવને છાજે એવી રીતે મંગલ ઉજવણીની શરૂઆત કરી હતી. એક વાત ઉલ્લેખ કરવા જેવી અને હર્ષ પામવા જેવી છે. * ૧૬ નવેમ્બરના રોજ વિરાટ રથયાત્રા બાડા હિંદુરાવ વિસ્તારમાં આવી પહોંચી ત્યારે મુસ્લીમ ભાઈએ ભગવાન મહાવીરની જય બેલીને રથયાત્રામાં જોડાયા હતા. એટલું જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org