________________
જિનશાસનરત્ન
૮૭
ફિરકાઓના સાધુ સાધ્વીઓ, અગ્રગણ્ય આગેવાનો આ શેભાયાત્રામાં વધારો કરી રહ્યા હતા, ૪૫ ગેઈટ બનાવ્યા હતા.
શ ઠાઇ ભાદાં જુદાં હતું એ
આ રથયાત્રા અજમલખાન યાર્ડથી શરૂ થઈ માડલ વસ્તી, હિન્દુ પહાડી ધીરજ, સદર બજાર, ખારી બાવલી ફત્તેહપુરી, ચાંદની ચેક બાલમંદિર થઈને પૂરા આઠ કલાકને અંતે સાંજે ૮ વાગે લાલ કિલા પહોંચી હતી. ભગવાન મહાવીર સ્વામીના જય જય કાર સાથે છ માઈલ લાંબા સરઘસમાં અનેક બજારે શણગારવામાં આવી હતી, અને સાકરનું પાણી, સાકર એલચી અને મીઠાઈ ભાવિકે એ સરઘસમાં વહેંચી. ભક્તિ કરી હતી દિલ્હીમાં હંમેશાં જુદાં જુદાં પ્રકારનાં સરઘસ નીકળે છે પણ આ સરઘસ વિરાટ અને ભવ્ય હતું. પાંચ લાખ માણસે બહારથી જોવા માટે આવ્યા હતા.
દિલ્હીના મેયર શ્રી કેદારનાથ સાહનીએ આ સરઘસમાં ઉપસ્થિત રહી કેના ઉત્સાહમાં વધારો કર્યો હતો. જેના– ચાર્ય શ્રી વિજય સમુદ્રસૂરીશ્વરજી, આચાર્યશ્રી ધર્મસાગરજી આચાર્યશ્રી દેશભૂષજી, આચાર્ય શ્રી તુલસીજી, આચાર્યશ્રી વિજયેન્દ્રદિન સૂરીજી, મુનિશ્રી સુશીલકુમારજી, યુનિશ્રી વિદ્યાનંદજી, મુનિશ્રી જનક વિજયજી, સાધ્વીઝી વિચક્ષણશ્રીજી, સાધ્વી શ્રી મૃગાવતીશ્રીજી વગેરે શોભામાં અતિવૃ ધ કરી રહ્યા હતા. આ સરઘસમાં એક લાખ લોકેએ ભાગ લીધો હતો, આખા રસ્તે દસ લાખ જેટલાં ભાઈ-બહેને એ દર્શન કર્યા હતાં, સરઘસની સમાપ્તિ પછી મેટી માનવમેદની વચ્ચે મુનિશ્રી *વિદ્યાનંદજી આચાર્ય તુલસીજીએ પ્રાસંગિક ઉદ્દબેધન કર્યું હતું.
રવિવાર તા. ૧૭ નવેમ્બર ૧૯૭૪ ના રોજ બપોરના બે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org